________________
વૈરાગ્યરસમ’જરી
सर्व कार्य परित्यज्या - वश्यकं तत् सदा भज । मोक्षप्रयाणसाहाय्या, सामग्री खलु दुर्लभा ॥ ३॥ મેક્ષ માટેની સામગ્રીની દુલ ભતા—
શ્લા—“(હું ચેતન ! ) સર્વ કાર્ય ના ત્યાગ કરીને (માક્ષ-પ્રયાણરૂપ) તે આવશ્યક ક્રિયાને સદા ભજ, ( કેમકે) મુક્તિએ જવામાં મદદગાર સામગ્રી(ની ફરીથી પ્રાાપ્ત) ખરેખર દુર્લભ છે.”-૩
૧૦
樂
गम्भीरनीरधौ न्यस्त- मौक्तिकप्राप्तिवज्जनुः ।
સમીજા-યુવકૢ વાડસ્તિ, માનુવ્યું સમવાવ્ય તત્ ॥ ૪ ॥ ऊषरे शस्यवत् तस्माद्, दुर्लभं कल्पवत् तथा । सुकुलत्वं मराविव, लब्ध्वा तत्रापि दुर्लभम् ॥ ५ ॥ भाविभद्रत्वतो भव्यो, भवस्थित्याः प्रपाकतः । सुगुरुवाक्यतः स्वस्मात् कर्मग्रन्थिविभेदतः ॥ ६ ॥ ૬॥ प्राप्नोति शासन जैनं, रङ्कगेहे निधानवत् । व्याधिग्रस्तनृणां वैद्य, इवातिपुण्ययोगतः ॥ ७ ॥ तस्माद्धितं विधातव्य - मात्मनो नाहितं कदा |
येन चात्यन्तिकं सौख्यं, मोक्ष एकान्तिकं भवेत् |८|- कुलकम् માનવ-જીવન અને જૈન શાસનની પ્રાપ્તિ—
શ્લા–“ગહન સમુદ્રમાં ફૈ"કેલા મોતીના લાભનીજેમ અથવા ધાંસરાની ખીલી અને ધાંસરા(ના મેળાપ)ની પેઠે માનવ-જન્મ દુર્લભ છે. તે પામ્યા બાદ ઊપર ક્ષેત્રમાં ધાન્યની જેમ તેમજ મરૂ (મારવાડ)માં કલ્પવૃક્ષ પેઠે સારૂં કુળ મળવું દુર્લભ છે, તેના કરતાં પણ અતિશય દુર્લભ એવું જૈન શાસન ( સમ્યક્ત્વ ), વિ ષ્યમાં કલ્યાણ થનાર હેાવાથી, ભવ-સ્થિતિના પરિપાકને લીધે, સદ્દગુરુના વચનથી કે પેાતાની મેળે કર્મ ગ્રન્થિના છેદનથી પુષ્કળ પુણ્યના યોગથી ભવ્ય (જીવ) પામે
[ પ્રથમ
૧ સમ્યક્ત્વની પ્રાપ્તિ નિસર્ગ અને અધિગમ એમ એ પ્રકારે છે એ વાત પ્રકારાંતરથી અત્ર દર્શાવવામાં આવી છે. છતાં આ બધાં પરસ્પર કાર્ય-કારણ ભાવથી જોડાયેલ હાય એમ જણાય છે.જેમકે ભવિષ્યમાં ભદ્ર થનાર હોય તે! ભવ-સ્થિતિ પાર્ક અને ગુરુની સાણીના યાગ મળે તે ભવિષ્યમાં કલ્યાણ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org