________________
વૈરાગ્યરસમંજરી
fપચમ सिद्धान्ती धर्ममाख्याता, वादी नैमित्तिकस्तथा ।
तपस्व्यनेकविशाभृत, सिद्धः कविः प्रभावकाः ॥१३४॥ આઠ પ્રભાવક–
લે –“સિદ્ધાન્તના જાણકાર, ધર્મને ઉપદેશ આપનાર, વાદી, નિમિત્તા, તપસવી, અનેક વિધાઓને ધારણ કરનાર, સિદ્ધ અને કવિ એ પ્રભાવકે છે.”—૧૩૪
दशपूर्वी वज्रसूरिश्च, मल्लवादी विचक्षणः। भद्रबाहुर्मुनिर्विष्णु-हेमचन्द्रो मुनीश्वरः ॥ १३५॥ पादलिप्तस्तथा बप्प-भट्टिश्चैते प्रभावकाः ।
अनुक्रमेण विज्ञेयाः, सम्यगमार्गस्य सर्वदा ॥१३६॥-युग्मम् પ્રભાવકેનાં નામે--
૦-દશ પૂવના જાણકાર વજકુમાર, વિચક્ષણ મલવાદી, ભદ્રબાહુ(સ્વામી), વિષ્ણુ(કુમાર) મુનિ, હેમચન્દ્રસૂરિ, પાદલિપ્તસૂરિ)અને બપ્પભકિ(સૂરિ) એ અનુક્રમે શુદ્ધ માર્ગના પ્રભાવકે સદા જાણવા.”—૧૩૫-૧૩૬
स्थैर्य प्रभावनाऽऽवश्य-कादिक्रियासु कौशलम् । अहंदादिषु यद भक्ति-रान्तरिकी चतुर्थकम् ॥१३७ ॥ पञ्चमं तीर्थसेवाख्य-मेवं भूषणपञ्चकम् ।
सम्यक्त्वं भूषयत्येव, तत् कार्य सर्वशक्तितः ॥१३८॥-युग्मम् પાંચ ભૂષણે
-“ રિથરતા, પ્રભાવના, આવશ્યક વગેરે ક્રિયાઓને વિષે કુશળતા, તીર્થકર પ્રમુખને વિષે જે આતરિક ભક્તિ એ શું અને તીર્થસેવા એ પાંચમું
૧ સિદ્ધાન્તા અને ધર્મવાદી એ બંને પ્રભાવકના દષ્ટાંત તરીકે એમને ઉલ્લેખ છે. એમનું તેમજ શ્રી મલવાદી પ્રમુખ બીજા પ્રભાવનાં ચરિત્રો ગ્રન્થનું કલેવર વધી જતું હોવાથી અત્રન આપતાં તે માટે સમ્યકત્વસતિની ટીકા જેવા ભલામણ છે.
૨ એના જીવનચરિત્ર માટે જુઓ ચતુર્વિશતિકાને ઉપદ્યાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org