________________
વૈરાગ્યરસમંજરી
[ પ્રથમ કરેલા નમસ્કાર ઉપરથી જોઈ શકાય છે.
આથી મંગલાચરણના પાડવામાં આવતા (૧) નમસ્કાર, (૨) આશીર્વાદ અને (૩) વસ્તુસંકીર્તનરૂપ ત્રણ પ્રકારો પૈકી આ પ્રથમ છે એમ સમજાય છે. શ્રીવાસુપૂજ્યને નમસ્કાર કરવાનું કારણુ
સામાન્ય રીતે જન ગ્રન્થકારો આસન ઉપકારી ચરમ (ચોવીસમા) તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરને વન્દન કરવા પૂર્વક કે આદ્ય તીર્થકર નાભિ-નન્દન શ્રીષભદેવને પ્રણામ કરી ગ્રન્થની શરૂઆત કરે છે. કેટલાક ગ્રન્થકારે સોળમાં તીર્થકર શ્રીશાતિનાથને, બાવીસમા તીર્થંકર શ્રીનેમિનાથને કે તેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથને અથવા તે આ પાંચે લેક–પ્રિય તીર્થકને પ્રણિપાત કરી ગ્રન્થને પ્રારંભ કરે છે. આ વિવિધ પ્રકારો (૧૦) શીતલ, (૧૧) શ્રેયાંસ, (૧૨) વાસુપૂજા, (૧૩) વિમલ, (૧૪) અનંત, (૧૫) ધર્મ, (૧૬) શાન્તિ, (૧૭) કુન્દુ, (૧૮) અર, (૧૮) મલિ, (૨૦) મુનિસુવ્રત, (૨૧) નમિ, (૨૨) નેમિ, (૨૩) પાર્થ અને (૨૪) વીર એમ ચોવીસ તીર્થકરે થયા છે.
૧ જુઓ યાકિનીમહત્તરાસુત શ્રીહરિભદ્રસૂરિકૂત પદ્દશનસમુચ્ચય તથા તેની શ્રીગુણરત્નસૂરિકૃત તક રહસ્યદીપિકા નામની વૃત્તિ, સહસ્ત્રાવધાની શ્રીમુનિસુન્દરસૂરિકૃત સૈવિઘોષ્ઠી, ઉપાધ્યાય શ્રીકીર્તિવિજયગણિકૃત વિચારરત્નાકર ઇત્યાદિ.
૨ જુઓ શ્રીમમણ્ડનરિકૃત યુગાદિદેશના. ૩ જુઓ મહોપાધ્યાય શ્રીમાનુચન્દ્રમણિકૃત શ્રી ભાનુચન્દ્રનામમાલા.
૪ જુઓ શ્રીશિવશર્મસૂરિકૃત કમ્મપયડી (કમ પ્રકૃતિની શ્રીમલયગિરિરિકૃત વિકાનો પ્રારંભિક ક
૫ જુઓ શતાર્થિક શ્રી સોમપ્રભસૂરિકૃત સિન્દુરપ્રકર, શ્રી જ્ઞાનવિમલસરિકૃત શ્રીપાલચરિત્રનું આદ્ય પદ્ય, શ્રીવિબુધવિમલસૂરિકૃત સમ્યકત્વપરીક્ષા અને ઉપદેશ શતકને પ્રારંભ તથા મહોપાધ્યાય શ્રીવિનયવિજયગણિકૃત લેકપ્રકાશની શરૂઆત
૬ શ્રી મુનિસુન્દરસૂરિકૃત ઉપદેશરત્નાકર, ઉપાધ્યાય શ્રીરત્નચન્દગણિકૃત પ્રદ્યુમ્નચરિત્ર, શ્રીહરિભદ્રસૂરિકૃત સમ્યકત્વ-સંતતિની શ્રીસંઘતિલકસુરિત ટીકા, શ્રીમચરિત્રગણિકૃત ગુરગુણરતનાકકાવ્ય, પતિ સત્યરાજગણિકૃત પૃથ્વીચન્દ્રચરિત્ર, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રીયશોવિજયગણિકૃત અધ્યાત્મસાર ઇત્યાદિનાં પ્રારંભિક પઘો આ વાતનું સમર્થન કરે છે. શ્રી પ્રભાચન્દ્રસૂરિપ્રણીત પ્રભાવક ચરિત્રમાં શ્રી નેમિનાથ સિવાયના ચાર તીર્થંકરની રસુતિ નજરે પડે છે. શ્રી વર્ધમાનસૂરિકત શ્રીવાસુપૂજ્યચરિત્રમાં મંગલાચરણમાં પ્રથમ શ્રીનાભેયની, ત્યાર પછી શ્રીવાસુપૂજ્યની અને ત્યાર બાદ બાવીસમા, ત્રેવીસમા અને ચાવીસમા તો કરેની એમ પાંચની સ્તુતિ કરી છે. એટલે કે અત્ર શ્રીશાન્તિનાથની સ્તુતિ કરવામાં આવી નથી. આને બદલે શ્રીવાસપૂજયની સ્તુતિ કરવાનું કારણ એ સંભવે છે કે સમગ્ર ગ્રન્થ શ્રીવાસુપૂજ્યના ગુણ-ગાનરૂપ છે.
જીવસમાસમાં કોઈ પણ તીર્થંકરનો નામ-નિર્દેશ કર્યા વિના જોવીસે જિનેશ્વરની રસ્તુતિ કરવામાં આવી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org