________________
નમ: સંજ્ઞાતિ सद्धर्मरक्षक-श्रीमद्विजयकमलमूरिशेखरपट्टधर-व्याख्यानवाचस्पति--
श्रीविजयलब्धिसूरिविरचिता વૈરાગ્ય સમરી (“નુ દુv 'છત્તા નિયા)
પ્રથમ ગુચ્છક-મન:પ્રબોધ प्रणिपत्य परमं ज्योति-देवी सरस्वती स्वगुरूंश्च मुदा । શ્રી‘વિઝામ્બિર-“પર” વિશે મજા ?
-આર્યાગીતિ श्री वासुपूज्य'मानम्य, 'बुहारी 'नगरीस्थितम् । क्रियते स्वात्मबोधाय, 'वैराग्यरसमञ्जरी' ॥१॥ મંગલાચરણ અને વિષયનિર્દેશ
લેકાર્થ-બુહારી નગરીમાં રહેલા અને (જ્ઞાનાદિ અંતરંગ) લક્ષ્મીથી યુક્ત એવા વાસુપૂજ્યની પ્રતિમા)ને પ્રણામ કરી, પોતાના અથવા ભવ્ય આત્માના બોધને માટે વૈરાગ્યરસમંજરી(ની શ્રીવિજયલબ્ધિસૂરિ દ્વારા રચના) કરાય છે.– ૧ મંગલાચરણને હેતુ–
સ્પષ્ટીકરણ–શિષ્ટાચારનું પરિપાલન કરવાના ઉ શથી, નિર્વિને ગ્રન્થ પૂર્ણ રચી શકાય તેવા ઇરાદાથી કે અન્ય કોઈ હેતપૂર્વક પ્રાયઃ દરેક ગ્રન્થકાર ગ્રન્થના પ્રારંભમાં પિતાના ઈષ્ટ દેવતાની સ્તુતિ કરે છે. આ વૈરાગ્યરસમંજરીના કર્તા વ્યાખ્યાન-વાચસ્પતિ જૈનાચાર્ય શ્રી વિજયલધિસૂરિએ પણ આ પ્રણાલિકાને સ્વીકાર કર્યો છે એમ તેમણે જેનેના બારમા તીર્થંકર શ્રીવાસુપૂજ્યને - ૧ આમ છતાં પણ કાદમ્બરી તેમજ તેની ટીકા ઇત્યાદિ ગ્રન્થ અપૂર્ણ રહી ગયેલા નજરે પડે છે. આવી પરિસ્થિતિમાં વિનિનું બળ મંગલાચરણ કરતાં વધારે હોવું જોઈએ એમ સૂચવાય છે.
૨ જૈન શાસ્ત્ર પ્રમાણે કાલ-ચક્રના પાડવામાં આવેલા ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ વિભાગો પૈકી પ્રત્યેક દરમ્યાન આ ભારતવર્ષ વગેરે ક્ષેત્રમાં ચોવીસ વીસ તીર્થકરે ઉદ્દભવે છે. આ વ્યક્તિઓ કોઈ અનાદિસિદ્ધ ઈશ્વરના અવતારરૂપ નથી, પરંતુ તે સર્વે સ્વતંત્ર અસ્તિત્વ ભોગવે છે.
આ અવસર્પિણીમાં ‘ભરતક્ષેત્રમાં (૧) ઋષભ, (૨) અજિત, (૩) સંભવ, (૪) અભિનંદન, (૫) સુમતિ, (૪) પપભ, (૭) સુપાર્થ, (૮) ચન્દ્રપ્રભ (૯) સુવિધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org