________________
કાર વૈરાગ્યરસમંજરી
fપચમ - નન્દિષેણ મુનિવરે હજારો વર્ષો સુધી તપ કરી મરણસન્ન અવસ્થામાં અનશન અંગીકાર કર્યું. આ સમયે કઈ ચકવર્તી પિતાની ૬૪૦૦૦ પત્નીએ સાથે તેમને વાંચવા આવ્યું. આ સર્વ સુન્દર સુન્દરીઓને જોઈને મારી તપશ્ચર્યા જે પ્રભાવશાળી હોય તે આવતા ભવમાં હું સ્ત્રીવલ્લભ થાઉ એવું તેણે નિયાણું બાંધ્યું. અંતમાં આયુષ્ય પૂર્ણ થતાં તેઓ મહાશુક” નામના સાતમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તેઓ અંધકવૃષ્ટિની સુભદ્રા નામની પત્નીની કુખે વસુદેવ તરીકે અવતર્યો કે જેઓ કાલાંતરે શ્રીકૃષ્ણના પિતા થયા.
जिने सिद्धे गुरौ चैत्ये, विनयः श्रुतधर्मयोः । श्रीसङ्घदर्शनाचार्यो--पाध्यायेष्वपि सर्वदा ॥१२६॥ एवं दशविधः कार्यो, विनयो दृष्टिरक्षणे ।
आशातना परित्यागो, भुवनोऽत्र निदर्शनम् ॥१२७॥-युग्मम् દશ પ્રકારને વિનય
લે—“તીર્થકર, સિદ્ધ, ગુરુ, ચૈત્ય, કૃત, ધર્મ, શ્રીસંધ, સમ્યફલ, આચાર્ય અને ઉપાધ્યાયને વિષે એમ દશ પ્રકારે વિનય સમ્યકૃત્વના રક્ષણાર્થે સર્વદા કરે તેમજ એ દશની આશાતનાને સદા ત્યજી દેવી. આ સંબંધમાં ભુવન(તિલક)નું ઉદાહરણ છે.”—૧ર૬-૧ર
ભુવનતિલકનું ઉદાહરણ– I , સ્પષ્ટી– કુસુમપુર” નગરના ધનદ રાજાને પદ્માવતી રાણીથી ભુવનતિલક નામને પુત્ર થયે હતે. તે ઉમર લાયક થશે તેવામાં કે વિદ્યાધરીએ રત્નસ્થલપુરના અમરચંદ્ર રાજાની પુત્રી યશેમતિ આગળ તેની પ્રશંસા કરી. તે સાંભળી યમતિ તેને વરવા અધીરી બની ગઈ. ખાવા પીવામાં પણ તેને આનંદ આવતો નથી એ જાણી અમરચંદ્ર સગપણ કરવા માટે પિતાના પ્રધાનને ધનદ રાજા પાસે મોકલ્યો. રાજાએ ખુશીથી એ વાત સ્વીકારી અને
૧ આની મનનીય પિ મા જુઆ નન્દી સૂત્રને ઉપેદાન ( ગા. ૧૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org