________________
ગુ
સાનુવાદ
૩૯૭
यवना-ऽर्य-वैष्णवादीनां, कुतकैनैव मुह्यति ।
यतो हालाहलं तेषां, स्पष्टं तत्त्वेषु विद्यते ॥ ११५॥ યવનાદિનાં તો બહિષ્કાર
લે-“(આસ્તિક્યરૂપ સમત્વથી વિભૂષિત જીવ) યવન, આર્યસમાજી, વૈષ્ણ વગેરેના કુતર્કોથી મોહ પામતે નથી, કેમકે તેમના તને વિષે સ્પષ્ટપણે ઝેર રહેલું છે. ”—૧૧૫
जिनेन्द्रमतभिन्नेषु, युक्तिस्तत्त्वानुगा क्वचित् ।
लक्ष्यते सा तु जैनेन्द्र-सारमादाय निर्मिता ॥११६॥ જિન-પ્રરૂપણને અન્ય દર્શનેમાં અંશતઃ સ્વીકાર –
- જૈન દર્શનથી અતિરિક્ત મને વિષે કદાચિત (જૈન) તને અનુકૂળ જે યુકિત જણાય છે તે જિનેશ્વરના કથનને સાર લઇને યોજેલી છે. ”-૧૧૬
आत्मकर्मप्रभूणां या, भवमोक्षस्वरूपयोः।
व्यवस्था शासने जैने, सैव सत्येति मन्यते ॥११७॥ આસ્તિકની જૈન શાસનને વિષે સચેટ શ્રદ્ધા–
લે-“આત્મા, કર્મ અને પરમેશ્વરની તેમજ સંસાર અને મુક્તિનાં વરૂપની જે વ્યવસ્થા જૈન શાસનમાં છે તે જ સાચી છે એમ (સમ્યફવી) માને છે.”—૧૧ ૭.
यत् सूक्ष्मादपि सूक्ष्म, च तत्त्वं जिनेश्वरोदितम् । तदपि सत्यमेवास्ति, यद्वक्ता रागवान् नहि ॥११॥ ૧ સરખા આચારાંગની શ્રીશીલાંકરિકૃત વૃત્તિના રરરમા પત્રમાં અવતરણરૂપે આપેલે નિમ્નલિખિત લેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org