________________
૩૯
વિરાગ્યરસમજરી
પચમ તીર્થના રક્ષણાદિ માટે પણ મુક્તિના આગમનને અસંભવ–
પ્લે-“પોતાના પક્ષને પરાભવ થતો હોવાથી મુક્ત જીવ ઝટ (સંસારમાં) આવે છે એ (કથન) વ્યાજબી નથી, કેમકે ભવ નિષ્કારણ નથી જ.”-૧૧૧
निर्हेतुको हि संसारो, भवेन्न नियतावधिः ।
नित्यजीवस्वभावात्मा, मोक्षस्तु कर्मणां क्षये ॥११२॥ મેક્ષનું સ્વરૂપ
-જે સંસાર નિષ્કારણ હેય તે મુકરર મર્યાદાવાળો ન હેય. મોક્ષ તે કર્મોના વિનાશથી ઉદભવત દ્રવ્યરૂપે શાશ્વત એવા જીવને સ્વભાવ છે.”—૧૧૨
वस्तुस्वभावतो देह-त्रिभागोनप्रमाणतः ।
सर्वोपरि हि लोकान्ते, कर्ममुक्तः प्रतिष्ठति ॥११३॥ મુક્તની અવગાહના––
લે-“(મુક્તરૂપ) પદાર્થના સ્વભાવને લઈને કર્મોથી મુક્ત થયેલે (જીવ) સર્વની ઉપર લેકાંતમાં પોતાના શરીરથી વીજે ભાગે જૂન અવગહનાવાળા થઈને રહે છે.”—૧૧૩ .
अनन्तज्ञेयज्ञानी स्या-ज्जीवः कर्मयुतो नहि ।
तत् कर्माणि विनाश्यात्र, सर्वज्ञस्तत्र तिष्ठति ॥ ११४ ॥ જ્ઞાનાવરણીય કર્મના નાશ વિના સર્વજ્ઞતાને અભાવ–
-કર્મથી યુક્ત જીવ અનંત જાણવા લાયક (પદાર્થો)ને જાણ નથી, વારતે અવ કર્મોને સંહાર કરી ત્યાં સર્વજ્ઞ રહે છે.”—૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org