________________
૩૪૮
વૈરાગ્યરસમંજરી પૃઢીકમાન્ત-સાઉંસ્થિતા સલાડમોર્તિાવ્ય-શ્રમયાન મૃાા –અનુ. इष्टमार्यापरिष्वक्त-स्तद्तान्तेऽथवा नरः।
રિયાસMાસ્યા, સનત્તન--અનુવ यद् घेदयति शं हृद्य, प्रशान्तेनान्तरात्मना ।
પુtiાનતોડનાં, સુરવનામનીષાઃ I” – અનુ. અર્થાત વેણુ (વાંસળી), વણ, મૃદંગ વગેરેના નાદથી યુક્ત તેમજ પ્રશંસનીય કામ-કથાથી બદ્ધ એવા મનહર ગાયનથી સર્વદા સ્તબ્ધ થયેલા, ક્રિમ વગેરેને વિષે વિચિત્ર, નેત્રને આનંદજનક અને લીલાશાળી એવાં પિતાનાં રૂપને જોઈને ઉત્કંઠા રહિત બનેલે, આમ તેમ ફેલાયેલ અંબર, અગુરુ અને કપૂરના ધૂપની સુવાસને તેમજ પટવાસ વગેરેની સુગને પણ સ્પષ્ટપણે સુંધીને અભિલાષા રહિત બનેલે, વિવિધ રસથી યુક્ત ભેજન અત્ર પ્રમાણ પૂર્વક જમીને તેમજ જળ પીને તૃપ્ત બનેલે, શુભ સ્વાદિમને સ્વાદ લેત, પિોચા રૂથી વ્યાસ એવા દિવ્ય ખાટલા ઉપર બેઠેલે, એકાએક મેઘને પ્રૌઢ ધ્વનિ સાંભળીને અત્યન્ત ભયભીત બનેલી ઈષ્ટ ભાર્યા વડે આલિંગન કરાયેલો અથવા તેની સાથે ક્રિીડા કરી રહેલો પુરુષ સર્વ ઈન્દ્રિયના વિષયની પ્રાપ્તિથી હરેક જાતની પીડાની નિવૃત્તિથી ઉત્પન્ન થયેલું જે મને રંજક સુખ અનુભવે છે, તેનાથી અનંત ગુણું સુખ પ્રશાંત અંતરાત્મા વડે મુક્ત જીવ અનુભવે છે એમ વિચક્ષણે વદે છે.
तस्माद् महाव्रते मोक्ष--साधके येऽत्र सोद्यमाः।
परमार्थसाधका धन्याः, साधवस्ते भुवस्तले ॥४८॥ મહાવ્રતધારી સાધુઓને અભિનંદન––
લે-“તેથી મેલ સાધી આપનાર મહાવ્રતને વિષે આ પૃથ્વીની સપાટી ઉપર જે સાધુઓ ઉધમી છે, તે પરમાર્થના સાધકને શાબાશી ઘટે છે.”-૪૮
निर्वाणदायकान् योगान, साध्नुवन्तीति साधवः। . समा वा सर्वभूतेषु, ये स्युस्ते भावसाधवः ॥१९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org