________________
૩૩૪ વૈરાગ્યરસમંજરી
[ પંચમ કહેવાની મતલબ એ છે કે શુદ્ધ સિદ્ધાન્તનું કથન કરીશું, સમ્યક્ ક્રિયામાં પ્રવૃત્ત રહીશું, તપશ્ચર્યા કરીશું, સ્વાધ્યાય કરીશું અને બહારથી કષાયને ઉપશમ હવાને આપણે આડંબરસેવીશું તે લેકે ખુશી થશે અને તેમ થતાં તેઓ આપણને મનગમતાં વસ્ત્ર, અન્ન, પાન વગેરે પૂરાં પાડશે એવા આશયથી–એવા દંભથી જે સાધુ ઉપર મુજબ વર્તન કરે તે સાધુને પ્રશમ લોકરંજનહેતુક છે, કિન્તુ તે કંઈ સમ્યકત્વનું લિંગ નથી.
कर्मवशेन संलग्नो, विषये न विमुह्यति ।
त्यक्तुकामो हि सम्यक्त्वी, तत्स्वरूपं चिन्तयति ॥३४॥ સવેગનું વર્ણન
ભલે –“કર્મને વશ હોવાથી વિષયમાં આસક્ત બનેલે સમ્યકત્વી વિશેષ મેહ પામતો નથી, કિન્તુ તેને ત્યાગ કરવાની ઈચ્છાવાળે તે તેના સ્વરૂપને (હવે પછીનાં પોમાં સૂચવ્યા મુજબ) વિચાર કરે છે.”—૩૪
आपाते सुन्दराश्चेमे, विपाके विरसा हहा।
भवानुषङ्गिनश्चित्त !, विषया दारुणास्ततः ॥३५॥' વિષય-સેવનની પ્રારંભિક અને પ્રતિક દશા
શ્લે -“શરૂઆતમાં સરસ પરતુ પરિણામે નીરસ અને સંસાર સાથે સંબન્ધ ધરાવનારા (અને એથી કરીને સંસારવર્ધક) એવા આ વિષયે છે, વારતે હૈ ચિત્ત ! તેઓ ભયંકર છે.”—૩૫
.........
.
............
.
[नापि कारणं तृणमयः संस्तारो नापि च प्रासुका भूमिः ।
आत्मा खलु संस्तारको भवति विशुद्ध मनो यस्य ॥] અથત ઘાસને સંથાર કિંવા નિર્જીવ ભૂમિ તારનાર નથી, કિન્તુ જેનું મન નિર્મળ છે તેને તેને આત્મા સંસ્મારક છે.
૧ જુઓ પ્રશમરતિ (લે. ૧૦૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org