________________
૩૩૦ વૈરાગ્યસમંજરી
[ પંચમ અસગ્રહનું સ્વરૂપ
લે અતત્વને વિષે અભિલાષારૂપ છે અને આગ્રહ ( કદાગ્રહ) છે તે અનંતાનુબન્ધી કષાયોનું (સ્વરૂપ ) ન હોય, કેમકે તે (અસથ્રહ) તે મિથ્યાવથી ઉદ્ભવે છે.”—૩૧ પદ્યનું તાત્પર્ય–
સ્પષ્ટી–અતને વિષે રુચિ યાને તવની બુદ્ધિ તે મિથ્યાત્વનું સ્વરૂ૫ છે, કેમકે કહ્યું પણ છે કે –
“અરે રેવતાદ્ધિ- જુમાવના |
ગત તજવવુચિ, નિખારવાલાપ ''—અનુ વળી અનન્તાનુબંધી કષા પ્રજવલનાદિ સ્વરૂપી હેવાથી સામાન્ય રીતે ચારિત્રના પ્રતિબંધક તરીકે પ્રસિદ્ધ છે, એથી અતને વિષે તેની બુદ્ધિ એ કંઈ અનંતાનુબંધી કષાનું સ્વરૂપ નથી. જે અનંતાનુબંધી કષાને અતત્વને વિષે રુચિરૂપ માનવામાં આવે તે અસદુડ એ તેમનું કાર્ય કહેવાય, કેમકે કાર્ય કારણને અનુરૂપ હોય છે. અને તેમ થતાં અસદુગ્રહને ઉપશમ તે સમ્યકત્વનું કાર્ય હોવાથી તેનું લિંગ ગણાય. દાખલા તરીકે આપણું પક્ષમાં અતત્વને વિષે રુચિરૂપ મિથ્યાત્વ છે. એનું કાર્ય મિથ્યાભિનિવેશ છે. વાસ્તે મિથ્યાભિનિવેશને ઉપશમ તે સમ્યફ ત્વનું લિંગ છે, કેમકે એ સમ્યફત્વ કાર્ય છે. આ યુક્તિ અનુસાર અનંતાનુબંધી કષાયે અતત્વને વિષે રુચિ રૂપ નહિ હોવાથી તેમજ અસદુગ્રહ એ મિથ્યાભિનિવેશનું કાર્ય હેવાથી અનંતાનુબંધીને ઉપશમ તે સમ્યક્ત્વનું લિંગ કહેવાય નહિ. આથી કરીને અસહ એ મિથ્યાભિનિવેશનું કાર્ય છે તે માટે મિથ્યાભિનિવેશ કહેવાય અને તેમ થતાં અસદ્ગહને ઉપશમ સમ્યક્ત્વનું લિંગ ગણાય; નહિ કે અન્ય કોઈને ઉપશમ.
सूत्रार्थाद्धि वियुक्ता या, गीतार्थश्च निवारिता।
चेष्टा सुसाध्नुयात् मिथ्या-भिनिवेशं स चान्यकत् ॥३२॥ ૧ અતત્ત્વ કહો કે કુતરૂં કહો તે એક જ છે. એનાથી રાગ-દેવનાં દ્યોતક કામિની, શસ્ત્ર, પરિગ્રહ વગેરેથી કલંકિત દેને, પરિગ્રહ, આરંભ, દંભ, અબ્રહ્મ વગેરેમાં તલ્લીન બનેલા ગુરઓને તેમજ યાજ્ઞિક હિંસાને ધર્મ માનનારા વેદાદિ દર્શનને નિર્દેશ કરાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org