________________
[પંચમ
૩ર ૪
વૈરાગ્યરસમંજરી સમ્યગ્દષ્ટિ નથી તે તેમાં શું દેષ છે? તેથી કરીને જો કષાયાના ઉપશમને લિંગ માનવામાં આવે તે ચતુર્વિશતિસત્કમને મિથ્યાત્વ હોય નહિ, કેમકે કષાયોને ઉપશમ સમ્યકત્વનું લિંગ છે પરંતુ આ હકીક્ત ઈષ્ટ નથી; વાસ્તે કષાયોને ઉપશમ તે સમ્યકત્વનું લિંગ નથી.
કેઈક અનાદિમિથ્યાદષ્ટિ કેઈક પ્રકારે અંતર્મુહૂર્ત કાળ જેટલી સ્થિતિવાળા ઔપશમિક સભ્યત્વને પામ્યા. જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પર્યત આ સમ્યક્ત્વની સ્થિતિ હોવાથી કાંઈક દુષ્ટ અધ્યવસાયને લઈને અનંતાનુબંધીના ઉદયથી હજી પણ મિથ્યાત્વને દૂર નહિ કરતે સમ્યકુત્વના લાભથી તે વચિત રહે છે. આ વ્યક્તિ મિથ્યાત્વને અભિમુખ હોવાથી સમ્યકત્વનું વમન કરતી તેના રસને આસ્વાદ લે છે. અનંતાનુબંધીના ઉદયવાળી હોવાથી અત્યંત નિકટ મિથ્યાત્વના દયવાળી હોવાને લીધે આ સમ્યકત્વશાળી નથી એમ તે કહેવાય તેમ નથી, કારણ કે એથી સિદ્ધાન્ત સાથે વિરોધ આવે છે. શ્રી અભયદેવસૂરિએ કહ્યું પણ છે કે
“१खइयाई सासायणसहियं च उविहं तु विन्नेयं ।
તે પ્રશ્નમંતે પિત્ત મરિવં તુ આર્યા જેને અભાવ જેનું લિંગ હોય તે તેની વિદ્યમાન દશામાં પણ હોય છે જેમકે વૃષ્ટિને અભાવ તે થઈ ગયેલા વાયુ અને મેઘના સંગનું લિંગ છે વારતે તે વૃદ્ધિની વિદ્યમાન દશામાં પણ છે એ હકીકત બરાબર નથી. આ પ્રમાણે કષાયને ઉપશમ સમ્યકત્વનું લિંગ હોય તે કષાયના ઉદયમાં તે ન હોવું જોઈએ, કિન્તુ કષાયના ઉદયમાં પણ સાસ્વાદન-સમ્યકત્વ હોય છે, વાસ્તે કષાયોને ઉપશમ તે સમ્યક્ત્વનું લિંગ નથી.
व्यवहारकर लिङ्ग-मादिमानां शमो नहि।
यतस्तुर्ये गुणे सन्ति, द्वादशान्ये कषायकाः॥६॥ વ્યવહારથી પણ વ્યાઘાત
કલેટ—“પ્રથમ ( અર્થાત અનન્તાબન્ધી ચાર) કલાને ઉપશમ તે
૬ છાયા --
क्षायिकादि सास्वादनसहितं चतुर्विधं तु विज्ञेयम् । तत सम्यक्त्वभ्रंशे मिथ्यात्वमप्राप्तिरूपं तु ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org