________________
ગુચ્છક |
સાનુવાદ
૩૧૯ અનંતાનુબંધી કાર્યોના ઉપશમને શમ માનવાથી ઉદ્ભવતા –
કલે –“એમ જ ન હોય તો જેમાં મેહનીય વીસ કર્મોની સત્તા રહેલી છે એ વ મિથ્યાત્વને પામે નહિ. વળી કષાયથી યુક્ત જીવમાં સારવાદના સમત્વ કેવી રીતે હોય ? –રપ સમાસને વિગ્રહ–
સ્પષ્ટી--સત્તિ ૪ તાનિ વામન જ જમણ, વાર્વેિશનૈઃ સરળ समाहारः चतुविशतिसत्कर्म, चतुर्विंशतिसत्कर्म विद्यते यस्य स चतुर्विंशतिसत्कर्मों. પદ્યનું તાત્પય–
ધારો કે કોઈક સમ્યગ્દષ્ટિએ અનંતાનુબંધીની વિસંજના કરી. ત્યાર બાદ તથાવિધ વધતા પ્રશસ્ત અધ્યવસાયના અભાવથી તેટલેથી જ થાકી જઈ તેણે મિથ્યાત્વાદિન ક્ષયને માટે ઉદ્યમ કર્યો નહિ. ત્યાર પછી કાલાંતરે તથારૂપ સામગ્રીના અભાવને લઈને તે મિથ્યાત્વને પામ્યું. પછીથી મિથ્યાત્વના કારણને લીધે ફરીથી પણ તેણે અનંતાનુબંધી કષાયને બંધ કરવા પ્રારંભ કર્યો. ત્યાર બાદ જ્યાં સુધી તે સંક્રમ-આવલિકાની સાથે સંબદ્ધ બન્ધ-આવલિકાનું આકમણુ કરતા નથી ત્યાં સુધી અનંતાનુબંધી કષાયોના ઉદયને અભાવ હોવાથી તે ચતુર્વિશતિસત્કમ છે. આ સ્થિતિમાં તે મિથ્યાત્વને પામતે નથી. જો એમ ન માનવામાં આવે તે કષાયના ઉપશમને સમ્યક્ત્વનું લિંગ માનવું પડે,
કહેવાનો મતલબ એ છે કે અત્ર કષાયના ઉપશમને લિંગ માનનાર એવું અનુમાન કરે છે કે જેણે કષાયને ઉપશમ કર્યો છે તે સમ્યકત્વશાળી છે. જેમકે શ્રેણિક નૃપતિ. તે પ્રમાણે અહીં પણ વિવાદ ખાતર ઉપસ્થિત કરેલી વ્યક્તિએ કષાયને ઉપશમ કર્યો છે, વાસ્તે તે પણ સમ્યક્ત્વશાળી છે. પરંતુ આ અનુમાન અનુચિત છે; કારણ કે ચતુર્વિશાંતિસકમી મિથ્યાત્વને પામેલો હોવા છતાં અનંતાનુબંધી કષાયેના બંધ-સમયને વિષે અનંતાનુબંધીને અનુદયવાળે હોવાથી આ અનુમાનમને હેતુ વ્યભિચારી છે. વ્યભિચારમાં ઉપાધિને સંભવ હેવાથી અવશ્ય હેતુની અપ્રજતા રહેલી છે તેમ અહીં પણ મિથ્યાત્વના
પશમાદિથી યુકતપણું એ ઉપાધિ છે. શ્રેણિક વગેરે વ્યક્તિઓ કઈ અનંતાબંધીના ઉપશમથી અલંકૃત હોઈ સમ્યગ્દષ્ટિ નથી, કિન્તુ તેમણે મિથ્યાત્વને ક્ષય વગેરે કરેલ હોવાથી તેમ છે. વિવાદાધિષ્ઠિત વ્યક્તિએ અનંતાનુબંધીને ઉપશમ કર્યો હોવા છતાં તેણે મિથ્યાત્વને ક્ષય વગેરે ન કરેલ હોવાથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org