________________
ગુચ્છક]
સાનુવાદ
પદ-ધ્યાનનું લક્ષણ
લે – “અન્મય અને ચન્દ્રનાં જેવા ઉજજવળ જે મ7- પદે હૃદય કમળમાં ચિંતવાય છે તે (ધ્યાનને) વિબુધ બાદ માને છે.”—૩૩૭ પદસ્થ ધ્યાનનું સ્વરૂપ
સ્પષ્ટી–પદસ્થ ધ્યાનની વિવિધ રીતિઓ ગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં બતાવાઈ છે. ગ્રન્થ-ગૈરવના ભયથી અત્ર એક જ નિર્દેશ કરીશું. જેમકે નાભિરૂપ કંદ ઉપર રહેલા અને સેળ પાંખડીવાળા કમળની દરેક પાંખડીએ સેળ સ્વરની પંકિત પૈકી એકેકને ભમતી ચિંતવવી. હૃદયમાં રહેલા
વીસ પાંખડીવાળા તેમજ કણિકાથી યુક્ત એવા કમળમાં ક થી જ સુધીના ૨૫ વણે ચિંતવવા અર્થાતુ કણિકામાં અને પાંખડીઓમાં બાકીના વર્ણ ચિંતવવા. આ ઉપરાંત મુખમાં રહેલા અને આઠ પાંખડીવાળા એવા કમળની કલ્પના કરવી. તેમાં થી સુધીના વણીને પાંખડીઓમાં સ્થાપિત કરવા. આ પ્રમાણે આ માતૃકાનું સ્મરણ કરવું તે પદસ્થ-ધ્યાન છે અને એને ધ્યાતા શ્રુત-સાગરને પારગામી થાય.
समवसरणस्थो यो, जिनः सप्रातिहार्यकः ।
तबिम्ब चिन्त्यते चित्ते, 'रूपस्थं तदुदीरितम् ॥३३८॥ રૂપસ્થ ધ્યાનનું લક્ષણ
–સમવસરણમાં રહેલા પ્રાતિહાર્યોથી યુક્ત એવા જે તીર્થકર છે, તેની પ્રતિમાનું ચિત્તમાં જે ચિન્તન થાય તે “રૂપરથી (ધ્યાન) કહેવાય છે.—૩૩૮ રૂપસ્થ ધ્યાનનું સ્વરૂપ--
સ્પષ્ટી--પસ્થ ધ્યાનનું સ્વરૂપ આલેખતાં શ્રી હેમચંદ્ર સૂરીશ્વર - શાસ્ત્રના નવમા પ્રકાશમાં કર્થ છે કે મુક્તિરૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરવાની તૈયારીવાળા, સર્વ કમેને જેમણે સંહાર કર્યો છે એવા, દેશના–સમયે દેવેએ વિફર્વેલ ત્રણ પ્રતિબિંબ પૂર્વક ચાર મુખથી યુક્ત, સમસ્ત ભુવનેને અભયદાન આપી રહેલા, ચંદ્રમંડલના જેવાં ઉજજવળ ત્રણ છત્રોથી શોભતા, દેદીપ્યમાન ભામંડળના વિસ્તાર વડે જેણે સૂર્યના તેજની વિડંબના કરી છે એવા, દિવ્ય દર્દૂભિ નાદ અને ગીતના સામ્રાજ્યની સંપદાથી યુક્ત, ગુંજારવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org