________________
ગુચ્છક ]
तस्माद् धर्मे गृहीत्वा त्वमनाद्यनन्तकं जगत् । अनादिसान्तकं कुर्याः, स्वस्मिन् मुक्तिमवाप्य भोः ॥ २९५॥
સોનુવાદ
--
સંસારના સહારે સારૂ સલાહ—
êશ— એથી કરીને હે (ભવ્ય !) ધર્મ'નું ગ્રહણ કરી મુક્તિ પામી અનાદિ અનન્ત એવા જગને તું પોતાનામાં અનાદિ સાન્ત કર. ’–૨૯૫
噪
इत्थं ज्ञापयतीयं त्वां चेतो ! लाभप्रदायिका । भावना भवसन्तत्या, वल्ल्या नाशे कुठारिका ॥ २९६ ॥ લાક–ભાવનાની ભલામણ----
à૦~~આ પ્રમાણે હૈ ચિત્ત ! તને ભવાની શ્રેણિરૂપ વેલના નાશ કરવામાં કુહાડી સમાન આ લાભકારી ભાવના બેાધ કરાવે છે.”-ર૯૬
सर्वरत्नेष्वतिश्रेष्ठं, बोधिरत्नं प्रकीर्तितम् । जिनेशै रक्षणीयं तत, प्राणैः कण्ठगतैरपि ॥ २९७ ॥ માધિ-ભાવના
૨૬૫
શ્લે‘જિનેશ્વરાએ સર્વ રત્નામાં જે સમ્યકત્વ-રત્નને અતિશય શ્રેષ્ઠ કહ્યું છે, તેનું કહે પ્રાણ આવે તાપણ રક્ષણ કરવું જોઇએ.’-ર૯૦ રસમ્યગ્દર્શનનું મહત્ત્વ
સ્પષ્ટી—આ પદ્યમાં સમ્યકૃત્યનો સર્વાંત્તમ રત્ન તરીકે ઉલ્લેખ છે તે વ્યાજબી છે, કેમકે શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલા ઉપસર્ગહર Ôાત્રમાં કહ્યું પણ છે કે
“ જંતુ સમત્તે કે, ચિન્તામંદિવાયરદિણ ।
જાતિ અવિશ્વેગ, નીવા ગયરામાં ઢાળ || ૪ || ” આર્યા
૧-૩ જુએ પૃ. ૮૫, ૯૭–૯૮ અને ૨૮૦,
Jain Education International
૪ છાયા—
तब सम्यक्त्वे ऋब्धे चिन्तामणिकल्पपादपाभ्यधिके । प्राप्नुवन्ति अविघ्नेन जोवा अजरामरं स्थानम् ॥
૩૪
For Private & Personal Use Only
www.jainelibrary.org