________________
[ચતુર્થ
२६४
વૈરાગ્યરસમંજરી धातकी तं तथाऽऽवेष्टय, द्वीपस्तिष्ठति तं तथा।
वेष्ट्वा कालोदधिरास्ते, द्वीपोऽस्ति पुष्करः पुनः ॥२९१॥ ધાતકી દ્વીપ વગેરે... '
લે--તેને ચારે બાજુએ વીંટીને ધાતકી હીપ રહે છે અને એને વીંટીને ‘કાલ’ સમુદ્ર અને વળી એની આસપાસ પુષ્કર દ્વીપ છે.”—૨૯૧
सङ्ख्यातीतास्ततो लोके, ह्येवं दीपाब्धयो मताः।
ऊर्ध्वलोकेऽप्यसङ्ख्यानि, विमानानि च स्वर्गिणाम् ॥२९६ દ્વીપ, સમુદ્ર અને વિમાનોની સંખ્યા
પ્લે - “આ પ્રમાણે લેકને વિષે અસંખ્ય દ્વીપ અને સમુદ્ર છે અને લેકમાં દેવતાઓના અસંખ્ય વિમાન છે.”–ર૯ર
ઊ
अधोलाकेऽप्यसख्यानि, भुवनानि नरकालयाः।
ज्योतिर्धामानि तिर्यक्षु, तेषां सङ्ख्या न विद्यते ॥२९३॥ ભુવને નરકાલયો અને તિષ્કનાં વિમાનની સંખ્યા
ભલે –“અલમાં અસંખ્ય ભુવન અને નરકાલ છે. તિર્ય-લેમાં આવેલાં જતિષ્કનાં સ્થળે (વિમાન)ની સંખ્યા (થઈ શકે તેમ) નથી. –ર૯૩
एवं भवे विशालेऽत्र, जीवो जातो मृतो नहि।
यत्र सोऽत्र प्रदेशो न, मनुष्याकृतिधारके ॥२९४॥' લેકના સર્વ પ્રદેશમાં જીવનાં જન્મ-મરણે–
લો–“આ પ્રમાણે વિશાળ અને મનુષ્યના આકારને ધારણ કરેલા એવા આ લેમાં એવો (એક પણુ) પ્રદેશ નથી કે જયાં આ જીવ જ કે મર્યો નહિ હેય.”=૨૯૪
૧ જુઓ પૃ. ૨૩ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org