________________
ગુવક ] સાનુવાદ
૨૬૧ પરીષહે, ક્ષમા, મૃદુતા, ઋજુતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, ચ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ દશ સાધુ-ધર્મો, અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિસ્વ, આસવ, સંવર, નિર્જરા, લેક, બેધિ અને ધર્મસ્વાખ્યાત વિષયક બાર ભાવના, સામાયિક, છેદે પસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષમ સંપરાય અને યથાખ્યાત એ પાંચ ચારિત્રો એમ પ+૩+૨+૧૦+૧૨૫ સંવરના સૂત્તાવન ભેદે થાય છે. આ પ્રત્યેકના સ્વરૂપ માટે જુઓ આહૂતદનદીપિકાને પાંચમે ઉલ્લાસ.
एवं शास्ति सदात्मानं, भावनेयं गुणाकरा ।
સર્વે ને હુન્ની, મા રાષ્ટ્રિવિમવિતા ૨૮રા સંવર–ભાવનાથી બેધ–
––“ગુણોની ખાણરૂપ, સર્વ કર્મોને નાશ કરનારી, અને ભાગ્યશાળીઓએ વિશેષ કરીને ભાવેલી આ ભાવના ભવ્ય આત્માને એ પ્રમાણે બોધ આપે છે.”—૨૮ર
तपसां द्वादश ख्याता, भेदास्ते निर्जरा मता।
यया स्वर्गापवर्गों च, समायातः स्वयंवरौ ॥ २८३ ॥ નિર્જરા–ભાવના –
લે –“તપના જે (પૂર્વ) બાર ભેદ કહ્યા છે તે નિર્જરા’ મનાય છે કે જેનાથી સ્વર્ગ અને મક્ષ પોતાની મેળે વરવા આવે છે. "-ર૮૩
निर्जरा कारणं मुक्ते-जन्ममृत्युप्रहारिका । निर्जरा भावतो धार्या, सा सकामा गुणावहा ॥२८॥ સકામ નિર્જરા ગુણ--
—-“નિર્જરા નિર્વાણનું કારણ છે તેમજ એ જન્મ અને મરણને હરનારી છે. આ નિર્જરાને ભાવથી ધારણ કરવી, કેમકે એ સકામ નિર્જરા ગુણકારી છે.”-ર૮૪
૧ આના લક્ષણ માટે જુઓ પૃ. ૨૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org