________________
ગુચ્છક ] સાનુવાદ
૨૫૩ શિરાઓ છે. હાડકાના બન્ધનરૂપ સ્નાયુઓની સંખ્યા નવસોની છે. અને ઘમનીની સંખ્યા નવની છે. પ્રાણીના શરીરમાં લોહી અને મૂત્ર એક એક
આહક જેટલું, ચરબી અડધા આઢક જેટલી, મસ્તુલુંગ (મગજ) અને પુરીષ એક એક પ્રસ્થક જેટલું, મૂત્રક આઢક પ્રમાણનું, પિત્ત અને શ્લેષ્મ એક એક કુલ(ડ)વ જેટલા અને શુક અડધા કુલ(ડ)વ જેટલું છે.
વિશેષમાં શરીરમાં ૧૦૬ સંધિ (સાંધાઓ) છે, ૧૦૭ મર્મસ્થાને છે, ૩૦૦ હાડકાં છે અને પ૦૦ પેશીઓ છે.
सौरभ्यशालिनो भुक्ताः, पदार्थाः क्षणमात्रतः ।
अशुचिभावमाप्नुयु-स्तं कायं को वदेच्छुचिम् ? ॥२६५॥ દેહની અપવિત્રતા
પ્લે –“જેનાથી સુગંધી પદાર્થો ખવાતાં ક્ષણમાત્રમાં તે અશુચિપણને પામે, તે દેહને કોણ પવિત્ર કહે ”—૨૬પ
अशुचिकायतो भव्य !, शुचिं धर्म समाश्रय ।
पढेरुहं यथा पवं, त्यक्त्वा निर्मलता व्रजेत् ॥ २६६ ॥ અપવિત્ર દેહથી ધર્મનું આરાધન
શ્લ–-“જેમ (કાદવમાં ઉગતું) કમળ કાદવને ત્યજીને રવચ્છતા પામે છે, તેમ હે ભવ્ય ! અપવિત્ર શરીરથી તું પવિત્ર ધર્મને આશ્રય લે.”-૨૬૬
૧ સરખા પ્રવચનસારોદ્ધારની નિમ્ન-લિખિત ગાથા:" तोसूणाइ इत्थीण पीसहीणाई हुति संढस्स ।
મા દાઇ તથiાં ના જમો છે તેafઝ | શરૂ૭૬ ”આર્યા [ રાજનિ નાં વિંતિદીનાનિ મતિ goga
नव स्नायूनां शतानि नव धमन्यश्च देहे ॥ ૨-૪ આ બધાં એક જાતનાં માપ છે. આતંક એટલે ૪ ઘસ્ય (ર) યાને એક પાલી અથવા ૩૨ પસલી. પ્રસ્થા એટલે ૪ કુડવ અને કુડવ એટલે ૮ પસલી. વાચસ્પતિ-કેરા પ્રમાણે ૮ મુઠ્ઠી= કુંચિત ૮ કુંચિ= પુષ્કલ: ૪ પુષ્કલ=૧ આક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org