________________
ગુચ્છક ]
સાનુવાદ
મરણ-સમયે સગાંઓનું અનનુગમન-
શ્લા॰' મોટા કુટુંબથી યુક્ત તે (સુપ્રસિદ્ધ) ધરામાં જે જતા જન્મ્યા તેમના મરણ-સમયે તે તેમની પાછળ તેમનાં આટલાં બધાં સગાંમાંથી ક્રાઇ ગયું નથી.”–૨૫૪
樂
*
क्षणिक एव देहोऽत्र, जीवस्तु शाश्वतो मतः । कर्मणा हि तयोर्योगः, किमन्यत्वमतः परम् ? ॥२५५॥ દેહ અને જીવની જુદાઇ
(
Àા
આ સંસારમાં દેહ ક્ષણભંગુર જ છે, જ્યારે જીવ તા નિત્ય ગણાય
છે; કેમકે આ બેના કર્મ વડે સંબધ થયો છે, તે આનાથી વિશેષ જુદાઇ શી હાઇ શકે ? ” ૨૫૫
'
...
अन्यत्वभावनाव्याप्त - वासनावासिता नराः ।
न शोचन्ति प्रिये पुत्रे, मृतेऽपि हि कदाचन ॥ २५६ ॥ અન્યત્ય-ભાવનાવાળાને શાકના અભાવ~
૨૪૯
શ્લા॰પ્રિય પુત્ર મરણ પામે તાપણ અન્યત્વ ભાવનાથી વ્યાપ્ત એવી વાસનાથી વાસિત માનવા કદાપિ તેના શાક કરતા નથી. ’-૨૫૬
"
कः कस्य स्वजनः को वा परोऽप्यस्ति भवाम्बुधौ ? | मत्स्या इव भ्रमत्यत्र मिलन्ति यान्ति दूरतः ॥ २५७ ॥ સસારમાં સ્વ અને પરના ભેદની અસંગતિ
શ્લા—“ આ સંસારસાગરમાં કાણ કાના સગા છે અને કાણ વળી પારકા છે ? ( કેમકે જીવા ) માછલાંની જેમ આ સંસારમાં ભમે છે, મળે છે અને દૂર જાય છે.”–૨૫૭
स्वकीयान् सज्जनान् त्यक्त्वा त्यक्त्वा गृहादिवैभवम् । परलोकं च हा यान्ति, जीवाः पान्थिकदुःखिनः ॥२५८॥
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org