SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ગુચ્છક ] સાનુવાદ यदर्थ क्रियते पाप, दैन्यमालम्ब्यते तथा । પહોચ7મી ન, તન્યઃ ૧ માધ્યતિ? રછટા દેહને પણ અનિત્ય સંબંધ લે –“જેને અર્થે તું પાપ કરે છે અને દીનતા સેવે છે, તે દેહ પણ સાથે આવતો નથીતો બીજો કોણ આવશે?”—૨૪૮ एकाकी निःसहायोऽत्र, जीवोऽटति भवाटवौ। रूपैर्नानाविधैः कर्म-हतो दुःखी निरन्तरम् ॥२४९॥ સંસાર-અરણ્યમાં જીવની દશા ભલે --“કર્મથી હણાયેલ તથા સર્વદા દુઃખી એવો જીવ એકલે અને સહાય વિના સંસારરૂપ વનમાં વિવિધ રૂપે ભટકે છે. ” – ૨૪૯ यथाऽऽगच्छति जीवोऽत्र, कटिसूत्रेण वर्जितः । तथा गच्छति ह्येकाकी, मुक्त्वा सर्व धनादिकम् ॥२५॥ જીવનના ગમન અને આગમનની અવસ્થા– àa–“જેમ અહિંયા જીવ કંદરાથી રહિત બની આવે છે તેમ ધન વગેરે સઘળું મૂકીને તે એકલે જાય છે. ” રપ૦ अनाथो याति जोवो द्रु-पुष्पाणीव स्वकर्मभिः । वायुभिर्दा हतो मुक्त्वा, प्रियपुत्रधनादिकम् ॥२५॥ મરણ વખતે જીવને કુટુંબાદિને વિયે. – પ્લે_ રમ પવનથી હણાયેલાં ઝાડનાં પુષે ઝાડને છોડીને અન્ય સ્થળે જાય છે તેમ કર્મ વડે હણાયેલે અનાથ છવ વહાલાં પુત્ર, ધન વગેરેને મૂકીને પરલોકમાં સંચરે છે. –રપ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy