________________
૨૧૯
ગુરછક ]
સાનુવાદ રેગ અને વિનાશનું સામ્રાજ્ય
લે-“(સ્વર્ગ, મત્સ્ય અને પાતાળ એમ) ત્રણ પ્રકારના લેકમાં પણ એ પ્રદેશ નથી જ કે જ્યાં જીવ પોતાના કર્મોથી રોગગ્રસ્ત કે નાશવંત ન થે હોય.—૧૮૩
स्वामी सञ्जायते दासो, दासः स्वामी भवेत् तथा । असुहृद् मित्रतां याति, मित्रं याति च शत्रुताम् ॥१८४॥ यत् प्रातस्तन्न मध्याह्ने, यन्मध्याहे न तनिशि ।
इत्यनित्यतया व्याप्ते, वृथा मोहो विधीयते॥१८५॥-युग्मम् સ્થિતિઓમાં પરિવર્તન
–“શેઠ નોકર બને છે અને ચાકર સ્વામી થાય છે; દુશમન દસ્તદાર થાય છે અને મિત્ર શત્રુ બને છે. વળી જે સવારે હોય છે તે ખરે બપોરે નથી અને જે મધ્યાહુને છે તે રાત્રે નથી. એમ અનિત્યતાથી વ્યાપ્ત જગતને વિષે મહ ફેગટ રખાય છે.”—૧૮૪–૧૮૫
इदृग्भवस्वरूपे किं, मुह्यसि मूढमानस !।
एवं भावनया सूत्र-माद्यया सूच्यते हितम् ॥ १८६ ॥ પ્રથમ ભાવનાનો સાર--
લે –“હે મૂઢ મન ! આવી જાતના ભવના સ્વરૂપને વિષે તું કેમ મેહ પામે છે એ પ્રમાણેનું કલ્યાણકારી સૂત્ર પ્રથમની ભાવના વડે સૂચવાય છે.”—૧૮૬ વિવેચનને સાર–
સ્પષ્ટી–અનિત્ય ભાવનાને વ્યક્ત કરનારાં આ સમગ્ર પદ્યનો સારાંશ શાન્તિપર્વ (અ. ૩૩૮)ના નિમ્નલિખિત પદ્યમાં શોભી રહ્યો છે –
" निमेषमात्रमपि हि, वयो गच्छन्न तिष्ठति ।
ચારી નિg, નિત્યં મિનુન્સિપેર?”—અનુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org