________________
૨૧૮ વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ મૃત્યુની વિશ્વવ્યાપી સત્તા
લે –“ આ સંસારને વિષે જેમ પ્રદીપ્ત દાવાનલ જંગમ અને થાવર સર્વ વસ્તુઓને નાશ કરે છે તેમ ગર્ભમાં રહેલાને, યોનિમાં રહેલાને, ત્યાંથી બહાર નીકળતાને તથા નીકળેલાને, બાળકને, વૃદ્ધિ પામતાને, તરુણને, વિરને, પૃથ્વી પતિને, રંકને, મૂર્ખને, પંડિતને, સુખીને, દુઃખીને, સુન્દર રૂપવાળાને, કદરૂપાને, રોગીને, નીરોગીને, નિર્બળને તેમજ સબળને મૃત્યુ મારી નાંખે છે.”—૧૭૮-૧૮૦
त्यजनीयं शरीरं स्यात्, कदाचिदप्यशाश्वतम्।
तदन्नादिपरित्यागाद्, लभध्वं शाश्वतं सुखम् ॥ १८ ॥ શાશ્વત સુખ માટે પ્રયાસ--
લે –“અનિત્ય (હેવાથી) કોઈ દિવસ તે (આ) શરીરને ત્યજવું (જ) પડશે. તેથી અન્ન વગેરેનો ત્યાગ કરી છે ભલે !) શાશ્વત સુખ પામો.”—૧૮૧
सर्वार्थसिद्धवास्यत्रा-युषि जीणे पतेत् सुरः ।
ત્રિáરાક્ષાગરાયુ-ડાં વર અપના મત? ?૮રા દેનું પણ અવન–
લે-“આયુષ્ય જીર્ણ થતાં પૂર્ણ થાય એટલે “સર્વાર્થસિદ્ધમાં રહેતા અને ૩૩ સાગરોપમના આયુષ્યવાળે દેવ પણ અત્રે પડે છે-એવે છે, તે બીજાઓની તે શી ગણત્રી ?”—૧૮ર
स प्रदेशोऽपि नास्त्येव, लोकेऽत्र त्रिविधेऽपि च । यत्र व्याधिगतो नष्टो, न जीवो निजकर्मभिः ॥ १८३ ॥
૧ જુઓ પૃ. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org