________________
ગુચ્છક ]
સાનુવાદ
૨૧૫
अनन्ताः पूर्वजास्ते न, स्थितास्तत्र कथं नु त्वम् ।
स्थास्यतीति विचिन्त्यात्र, व्यामोहं न विधेहि भो ॥१६७॥ વ્યાહને ત્યાગ--
શ્લે –“જે સંસારમાં ખરેખર તારા અનન્ત પૂર્વજો ન ટકી શક્યા, ત્યાં તું કેવી રીતે ટકી રહીશ? એમ વિચારીને આને વિષે તું વ્યાહ સર્વથા ત્યજી દે.”—૧૬૭
नराणां सञ्चया ये य, आयान्ति नेत्रयोः पथि ।
प्रायो वर्षशतादूर्व, नात्र कोऽप्यवशिष्यते ॥ १६८ ॥ આયુષ્યની મર્યાદા
--“નરેના જે જે સમુદાય દષ્ટિ–પથમાં આવે છે, તેમાંથી મટે ભાગે સો વર્ષ પછી અહીં કોઈ બાકી રહેનાર નથી.”—૧૬૮
मायेन्द्रजालवत् सर्वे, विद्युत्कान्तिरिवाथवा ।
क्षणदृष्टे क्षणान्नष्टे, प्रतिबन्धोऽत्र को भुवि ? ॥ १६९ ॥ મમતા માટે અવકાશ--
લેવ—આ સંસારમાં બધું માયાથી રચાયેલી ઇન્દ્રજળ જેવું છે, અથવા એ વીજળીના ઝબકારા જેવું છે. એક પળમાં નજરે પડતા અને અન્ય ક્ષણમાં લેપ થતા એવા જગતમાં શું મમત્વ હોઈ શકે ? ”—૧૬૮
गृहीत्वा या मुहुर्मुक्ताः, स्वजनश्रेणयो भवे ।
न मान्ति सङ्ग्रहीतास्ताः, सर्वाकाशे कथञ्चन ॥ १७०॥ સ્વજનની શ્રેણિને સમાવેશ—
લેવ—-“ ભવમાં જે સ્વજનોની શ્રેણિઓને વારંવાર ગ્રહણ કરીને ત્યજી દીધી તેને સંગ્રહ કરવામાં આવે તો સમરત આકાશમાં કેમે કરી તે માય નહિ.'–૧૭૦
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org