________________
ગુચ્છક ] સાનુવાદ
૨૦૧ તપથી નિકાચિત કર્મને પણ વિનાશ--
–નિકાચિત કર્મને ભેગથી ક્ષય થાય છે એવા જૈન સમુદાયમાં) પ્રચલિત સિદ્ધાન્તને પણ તપ આદર કરતો નથી.”—૧૫ર નિકાચિતને અર્થ—
સ્પષ્ટી–હીર અને નીરની જેમ અથવા અગ્નિ અને તપાવેલા લેખંડના ગોળાની જેમ આત્મા અને કર્મનું એકમેક થઈ જવું તે બધ” કહેવાય છે. આ પ્રમાણેના બન્ધના અનેક પ્રકારે છે. કેઈ કર્મને આત્મા સાથે શિથિલ બન્ધ હોય છે તે કેને ગાઢ, તે વળી કેઈને અતિગાઢ બબ્ધ હોય છે. જે કર્મ અત્યત ગાઢ રીતે બંધાયેલું હોય છે અને મોટે ભાગે જેને ભગવ્યા વિના છુટકે જ થતું નથી તેને નિકાચિત કહેવામાં આવે છે. જે કર્મને નિકાચિત બન્ધ ન થયા હોય તેને તે શુભ ભાવનાઓના પ્રબળ વેગથી ભગવ્યા વિના પણ આત્મા પિતાના પ્રદેશમાંથી હાંકી કાઢી શકે છે.
तपोऽग्निदग्धकर्माण, आत्मभावे स्थिताः सदा । निरहङ्कारिणो जीवा, लभन्ते मोक्षसम्पदम् ॥ १५३॥ તપથી સિદ્ધિની સંપત્તિ--
લે –“તપશ્ચર્યારૂપ અગ્નિથી જેમણે કમેને બાળી નાંખ્યાં છે તથા જેઓ સદા આત્મભાવમાં રહેલા છે એવા નિરભિમાની જીવોને સિદ્ધિની સંપદા સાંપડે છે.”—૧૫૩
यथाऽग्नौ पतितं स्वर्ण, मलक्षयाद् विशुध्यति ।
तथा तपोऽग्निनाऽऽत्माऽयं, कर्मक्षयाद् विशुध्यति॥१५४॥' તપથી આત્માની વિશુદ્ધિ
–જેમ અગ્નિમાં પડેલું (તપાવેલું) સેનું મેલને નાશ થવાથી ૧ સરખાવો ઉપદેશતરંગિણું (પૃ. ૯૨) નું નિમ્નલિખિત પદ્ય –
તરોત્તમપિ કીત્તેર, કુષ વદ્ધિના થા. તપsfજા સમાજ તથા વો વિરૂદ્ધતિ ૨૦ | ”—અનુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org