________________
વૈરાગ્યરસમ’જરી
[ ચતુર્થ
આ પ્રમાણેની ધર્મદેશના સાંભળી સુદર્શન ખુશી થયા અને યથાશક્તિ નિયમ ગ્રહણ કરી જિનેશ્વરને નમન કરી સ્વસ્થાનકે ગયા. અર્જુન તે ભાગવતી દેશનારૂપ અમૃતનું શ્રવણ-પુટ વડે પાન કરી સંવેગ-રંગથી રંગાયા, એથી તેમણે ઓછામાં ઓછું છની તપશ્ચર્યાં કરવી એવા અભિગ્રહ પૂર્વક શ્રીવીરની પાસે દીક્ષા લીધી. ત્યારખાઇ ગેાચરીએ જવું, આવવું ઈત્યાદિ પ્રસંગે કુષિત મનુષ્યના હાથે તાડન, તર્જન, આક્રેશ, કર્થનાદિની લહાણી મળતાં તે સર્વ કષ્ટાને સમભાવે તેએ સહન કરવા લાગ્યા. ચાર માસ વીતી જતાં બે માસની તેમણે સંલેષણા કરી. એ પ્રમાણે છ માસ વ્યતીત થતાં શુક્લ ધ્યાન દ્વારા કર્મરૂપ ઇન્ચનને બાળી નાંખી, પરમ ગૃહણીય કેવલજ્ઞાન પ્રાપ્ત કરી અઘાતિકર્મનો પણ ક્ષય થતાં તેઓ મુક્તિ-મન્દિરે પધાર્યાં. સુદર્શન શેઠ પણ ચિરકાળ પર્યંત જિન–શાસનની પ્રભાવના કરી, યથાવિધિ તા પાળી સ્વર્ગે ગયા.
૨૦૦
गोहत्यादिमहापापान - मुक्तो दृढप्रहारिकः । घोरेण तपसा जात- स्तत् तपो भो विधीयताम् ॥ १५०॥ તપથી મુક્તિ
શ્લાધાર તપ દ્વારા ગોવધ વગેરે મહાપાપોથી દૃઢપ્રહારી મુક્ત થયો, માટે તમે તપ કરી. ’’-૧૫૦
धातुरक्तपलानां हि, शोषकं दुष्करं तपः ।
तथापि कर्मनाशेऽन्यत्, कारणं न सतां मतम् ॥ १५१ ॥ કર્મીના નાશ કરવામાં તપની અદ્વિતીયતા—
શ્લા—“ જોકે તપ ધાતુ, લોહી અને માંસને શેષનારૂં છે, છતાં કને નાશ કરવામાં આના જેવુ બીજુ કાઇ સાધન સજ્જનાને માન્ય નથી. ”-૧૫૧
निकाचितानि कर्माणि, नीयन्ते भोगतः क्षयम् । ख्यातोऽयमपि सिद्धान्त - स्तपेनादरितो नहि ॥ १५२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org