________________
ગુરછક ]
સાનુવાદ
क्षाराब्धौ वर्षणेऽप्यम्भो, मुक्तात्वं भजते क्वचित्।
सर्वेभ्यो ददतोऽप्येवं, पात्रयोगः क्वचिद् भवेत् ॥ १२७॥ સામુદાયિક દાનથી લાભ--
–“જેમ ખારા સમુદ્રમાં વૃષ્ટિ થતાં તેનું જળ કદાચિત ખેતી બને છે તેવી રીતે સર્વને દાન દેવાથી કોઈક વાર (સુપાત્રને (પણ) ગ થાય.”—૧ર૭
दयाभावसमुत्पन्ने, पात्रापात्रो न शोच्यताम् ।
देवदूष्यं महावीरो, ददौ विप्राय दुःखिने ॥ १२८ ॥ દયા પ્રાદુર્ભાવમાં કુપાત્રની પણ ગણના--
પ્લેટ—“યા-ભાવ ઉત્પન્ન થતાં (પ્રાણીને) સુપાત્ર-કુપાત્રનો વિચાર કરવો નહિ. જેમકે મહાવીરે દુઃખી બ્રાહ્મણોને (અ) દેવદૂષ્ય આપ્યું.”—૧૨૮ દેવદૂષ્યનું દાન
સ્પષ્ટી–જેમ દરેક તીર્થકર દીક્ષા લે તે પૂર્વે વાર્ષિક દાન દે છે તેમ શ્રમણ ભગવાન મહાવીરે દાન દીધું હતું. આ વેળા તેમના પિતાશ્રીને મિત્ર એક દરિદ્ર બ્રાહ્મણ પરદેશ ગયે હતે. દુર્ભાગ્યને લીધે તે કશું પણ કમાયા વિના ત્યાંથી પાછો પિતાને ઘેર આવે એટલે તેની પત્નીએ તેની ઝાટકણી કાઢતાં કહ્યું કે હે અભાગ્યશિરોમણિ ! જ્યારે ભગવાને સુવર્ણને વરસાદ વરસાવ્યું ત્યારે તે પરદેશ ગયે હતું અને હમણા વળી કેડી કમાયા વિના પાછા આવ્યા છે તે તું અહીંથી ચાલ્યો જા, તારું મેટું મને ન બતાવ અથવા હજી પણ તું એ જંગમ કલ્પતરુ સમાન શ્રીમહાવીર પાસે જઈ યાચના કર કે જેથી તારું દારિઘ નાશ પામે. કેમકે કહ્યું પણ છે કે––
૧-રસરખા ઉપદેશતરંગિણી (પૃ. ૩૮, ૧૦ )ગત નિમ્ન લિખિત પો— वर्षन् क्षारार्णवेऽप्यब्दो. मुक्तात्वं क्वापि जायते ।
vi aહતો વાતુ, પાત્રોના મત ”—અનુ. " दानक्षणे महेच्छानां, किं पात्रापात्रचिन्तया?।। दीनाय देवदध्याध यथाऽदात कृपया प्रभुः ॥." "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org