________________
ગુચ્છક ]
સાનુવાદ આયુષ્ય-કર્મને સમૂળ ક્ષય થઈ જાય. પ્રભુએ તેમને સમજાવ્યું કે આ વન્દના દ્રવ્ય-વન્દના થશે, પહેલાની જેમ તે ભાવ-વન્દના નહિ થાય એટલે ધારેલું ફળ મળી શકશે નહિ.
त्यागिनां वन्दने त्यागा-नुमोदो भवति ध्रुवम् ।
त्यागानुमोदनाद् भावी, त्यागगुणो निजात्मनि ॥ ५८॥ ત્યાગનું અનુમોદન
શ્લે –“કંચન અને કામિનીના ત્યાગી (મહામા)ને વંદન કરવાથી નકી ત્યાગની અનુમોદના થાય છે અને તે અનુમોદનાથી પિતાના આત્મામાં ત્યાગનો ગુણ (પ્રકટ) છે.”—૧૮.
आलस्यादिनिबद्धो यः, सुगुरुं नैव वन्दते ।
शङ्गपुच्छविहीनःस, मन्तव्यः पशुरेव च ॥ ५९ ॥ ગુ—પૂજન વિનાના માનવીની પાશવતા
શ્કેટ—“ આળસ વગેરેથી જકડાયેલ જે (જીવ) સુગુરુને વંદન નથી જ કરતે, તેને શીંગડાં અને પુછડા વિનાને પશુ જ માનવો.–૫૯
मत्वेति सुगुरुं नित्यं, सेवस्व शुभभावतः ।
येन मिथ्यामतं त्वां न, बाधते क्वापि मानस ! ॥ ६०॥ સદ્ગુની સેવાનું ફળ
બ્લે—“આ પ્રમાણે વિચારીને હે ચિત્ત ! તું શુભ ભાવપૂર્વક સદ્ગુની સર્વદા સેવા કરે કે જેથી મિથ્યાદર્શન તને કોઈ વાર પણ પીડા ન કરે.”—૬૦
कुगुरुः परिहर्तव्यो, विज्ञानालङ्कृतोऽपि हि। विषपात्रगता किं न, सुधा निहन्ति जीवितम् ? ॥६१॥ ૧ સરખા– “સુન fો , વિદરાડઢરાતોડ ! મણિના : :, કિમ માર; ? ! ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org