________________
ગુચછક ] સાનુવાદ
૧૦૩ તેના જ દર્શનથી નહિ કે નાટક, ચેટક, ભવાઈ, સરકસ જાઈને ) આંખને, તેને પૂજીને હાથને, મંદિરે જઈને પગને અને તેનું સમરણ કરીને મનને તું સળ કર, ”—-૩૦-૧૧
प्रातरुत्थाय ये लोका, बालादिलालने रताः । शाकपानप्रसक्ताश्च, प्रभुपूजाविवर्जिताः ॥ ३२ ॥ ते लोके पशुभिस्तुल्या, वृथा तैर्जन्म हार्यते ।
पूजनं लोकनाथस्य, नाप्यते दर्शनं तथा ॥ ३३ ॥-युग्मम् અનુચિત પ્રવૃત્તિનું ફળ
લો --“સવારના ઊઠીને જે લેકે પ્રભુની પૂજા કરવાનું) છોડી દઈને બાળકને લાડ લડાવવામાં મગ્ન બને છે અને શાક અને પાનમાં આસક્તિ ધરાવે છે, તે જગતમાં પશુ સમાન છે અને તેઓ પોતાને જન્મ એળે ગુમાવે છે, કેમકે તેઓ જગન્નાથનું પૂજન કે દર્શન પામતા નથી.—૩ર-૩૩
पूजितो न नुतो ध्यातो, जिनो यैर्न च वन्दितः ।
जन्म निरर्थकं तेषा-मरण्ये मालती यथा ॥ ३४॥ માનવ-જન્મની નિષ્કલતા–
શ્લેટ—“જેમણે જિનેશ્વરની પૂજા અને સ્તુતિ કરી નથી, તેમજ તેનું ધ્યાન ધર્યું નથી કે તેને વન્દન કર્યું નથી, તેમને જન્મ વનમાંની માલતીની પેઠે નિરર્થક છે. "-૩૪ કવિ હુકમોર્તિ, દૂર સક્રયાના
प्रभुभावप्रकाशाय, यतोऽसाधारणाऽस्ति सा॥३५॥ જડ મૂર્તિને પણ અસાધારણ પ્રભાવ
શ્લે –“સુદેવની મૂર્તિ જડ હોવા છતાં શુભ ધ્યાનમાં તત્પર બનેલ (જનોએ) તેને પૂજવી જોઇએ, કેમકે પ્રભુના ભાવનું ઘાતન કરવામાં તે અજોડ છે.”-૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org