________________
૬
વૈરાગ્યરસમ જરી
" "रागी देवो दोसी देवो नामिमि (?) देवो रत्ता मत्ता कंतासत्ता जे गुरू ते वि पुज्जा ॥ १ ॥ मज्जे धम्मो से धम्मो जीवहिंसाइ धम्मो
हा हा कट्टु नहो लोओ अट्टम कुर्णतो || २ || १२ अर्थात् मे देव राणी होय, ने द्वेषी होय....ते पाशु हेव छे, वली रात्री, महोन्मत्त, કામિનીમાં આસક્ત એવા જે ગુરુએ છે તેએ પણ પૂજનીય છે તેમજ મદ્ય(પાન)માં ધર્મ, માંસ(ખાવા)માં ધર્મ અને જીવ-હિંસામાં પણ ધર્મ છે તે હાય હાય કષ્ટ, અવ્યવસ્થિત વિચાર (અશુભ વિકલ્પ) કરનાર લોક નાશ પામ્યા છે.
વિશેષમાં સરાગીને સુદેવ ગણવાનું સાહસ કરનાર શકર સિવાય અન્ય દેવને સુદેવ તરીકે હિ સ્વીકારી શકે, કેમકે એની સાથે સરાગત્વમાં કોઇ બરાબર કરી શકે તેમ નથી. મહર્ષિ શ્રીભર્તૃહરિએ કહ્યું પણ છે કે“ एको रागिषु राजते प्रियतमादेहार्धहारी हरो
नीरागेषु जिनो विमुक्तललनासङ्गो न यस्मात् परः । दुर्वारस्मरबाणपत्रगविषव्याविद्धमुग्धो जनः
शेषः कामविडम्बनान् न विषयान् भोक्तुं न मोक्तुं क्षमः ॥" - शाहूस०
- वैराग्यशतो. १७
एतत्त्रयं सुमन्यन्ते, ते नरा शिवगामिनः । नरदेवभवान् कृत्वा, भवन्ति स्वल्पकालतः ॥ १० ॥
સમ્યક્ત્વથી મેક્ષ—
Àા—“ જે મનુષ્યો આ ત્રણને વિષે શુદ્ધ શ્રદ્ધા રાખે છે, તે નર અને દેવના ભવા કરી ટુંક સમયમાં મોક્ષે જાય છે. ’–૧૦
噪
१ तात्पर्य
[तुर्थ
२ ૩
रागी देवो द्वेषी देवो..
. देवी
रक्ता मत्ताः कान्तासक्ता ये गुरवस्तेऽपि पूज्याः । मधे धर्मो मांसे धर्मो जीवहिंसायां धर्मो
Jain Education International
हा हा कष्टं नष्टो लोकः अशुभविकल्पं कुर्वन् ॥ तत्त्वनिर्णयप्रसाद ( पू. ४33 ).
આ હકીકત નિમ્નલિખિત પદ્યમાં ઝળકી ઊઠે છેઃ—— " सरागोऽपि हि देवश्चेद्, गुरुरब्रह्मचार्यपि
कृपाहनोऽपि धर्मः स्यात् कष्टं नष्टं हहा जगत् ॥ " - अनु०
For Private & Personal Use Only
www.jainelibrary.org