________________
ગુચ્છક ]
સનુવાદ आस्फाल्यसे शिलायां त्वं, कुन्तागैर्भिद्यसे पुनः।
છિ વાપરૅ!, પીચ યન્ટવેળા . ૨૦ કષ્ટની પુનરાવૃત્તિ
પ્લે –(આમ કહીને) કરીથી તેઓ તને પત્થર ઉપર અફાળે છે, ભાલાની અણુઓથી તને ભેટે છે, કરપીથી છેદે છે અને અરે રે ! યંત્ર (ધાણી)-કર્મથી તને પીલે છે.”—૨૦
अग्निपक्वानि तेऽङ्गोय-मांसखण्डानि खाद्यसे । कथ्यसे पललं जग्ध्वा, त्वमत्रैतो यतस्ततः ॥२१॥ માંસ ખાવાનું ફળ–
લે –“તારા શરીરના માંસના ટુકડાઓને અગ્નિમાં પકાવીને તેને તેઓ ખવડાવે છે અને કહે છે કે માંસ ખાવાથી તું અહીં આવ્યું છે, વારતે તું ખા."–રા
एवं त्वं नारकीभूय, दुःखी जातः कुकर्मतः।
कुरु तथा यथा नैव, पुनस्तत्र गतिर्भवेत् ॥ २२ ॥ શીખામણ –
લે – “આ પ્રમાણે તું કુકર્મથી નારક થઈ દુઃખી થયે, (વાતે) તું (વે) એ (પ્રયાસ) કર કે જેથી ફરીથી તારે ત્યાં જવું ન પડે. ——
૧ માંસ ખાવાને નિષેધ ફક્ત જન દષ્ટિએ જ છે એમ નથી, કિન્તુ ન્યાયતીર્થ ન્યાયવિશારદ મુનિરાજ શ્રીન્યાયવિજયે અધ્યાત્મતવાલોક ( 5. ૩, લે. ૨૦ ની
પણ ગૂર્જર વ્યાખ્યામાં સૂચવ્યું છે તેમ મહાભારત, મનુસ્મૃતિ ઇત્યાદિ અજૈન ધર્મશાસ્ત્રો પણ સખત શબ્દોમાં તેનો નિષેધ કરે છે. વિશેષમાં માંસને આહાર કરવાથી નશ્કનું આયુષ્ય બંધાય છે એમ સ્થાનાંગ (સૃ. ૩૭૩, પત્ર ૨૮૫)ના નિમ્નલિખિત મુદ્રાલેખથી સિદ્ધ થાય છે –
" उहि ठाणेहि जीवा णेरइयत्ताए कम्म पकेरति, ते जवा-महारंभत्ताए, महापरिग्गहयाए, पंचिदियवहेणं, कुणिमाहारेणं."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org