________________
રાપરમંજરી
[ પ્રતીય શકટનું વાહન—
--“(આ નદીને) કાંઠે આવેલા એવા તને પકડીને (તે) નીચ અસુરો) તીર્ણ (પરોણાની) આર વડે પીડા પમાડતા તારી પાસે મેટા બાજાથી લદાયેલું ગાડું વહન કરાવે છે.”—-૧૭
परिश्रान्तो यदाऽसि त्वं, चलितुं नैव शक्यसे ।
तदा तैर्मुद्गरैर्हत्वा, चूर्यसे क्षणमात्रतः॥१८॥ કાયાના ચૂરેચૂરા--
–“ જ્યારે તું (તેમ કરતાં) થાકી જાય છે અને ચાલવાને અસમર્થ બને છે, ત્યારે ક્ષણ માત્રમાં તેઓ ગરીઓ વડે તને હણીને તારે ચૂરેચૂરો કરી નાંખે છે.”—૧૮
पुनः सम्मिलिते गात्रे, बोधयन्त्यसुराश्च त्वाम्।
पूर्वहिंसादिना बद्धं, तस्यामूनि फलानि च ॥ १९ ॥ અહિંસાનું ફળ--
લા–“ફરીથી જયારે તારો દેહ સંધાઈ ગયો, ત્યારે અસુરો તને બેધ કરાવવા લાગ્યા કે પૂર્વે હિંસાદિ વડે જે (દુષ્ટ કર્મ) તેં બાંધ્યું હતું તેનાં આ ફળે છે.”—-૧૦
સ્પષ્ટી–આ પધમાં હિંસાથી નરક–ગતિની તીવ્ર વેદના ભેગવવી પડે છે એમ જે સૂચવ્યું છે તેની ભક્તપરિઝાની નિમ્નલિખિત ગાથા વિશેષતા સાક્ષી પૂરે છેઃ
*નાવરૂારું ટુવાવારૂં હુંતિ જરૂાવરણ ની રક્ષા સંવાડું તારું દિલાણારું નિષ વિજ્ઞાનrfË . ૧૪ _આર્યા
અર્થાત્ ચતુર્ગતિને પ્રાપ્ત થયેલા જીવને જેટલાં દુઃખ થાય છે તે સર્વે હિંસાનાં ફળે છે એમ નિપુણપણે જાણ.
૧ જુઓ પૃ. ૮. ૨ છાયા
यावन्ति दुःखानि भवन्ति चतुर्गतिगतस्य जीवस्य । सर्वाणि तानि हिंसाफलानि निपुणं विजानीहि ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org