________________
વૈરાગ્યરસમંજરી
[તૃતીય વજકુંભમાં રંધાવું--
--“(ત્યાર પછી) તત્ર રીતે બળતી વાળાવાળી વાભીમાં તારી ઇચ્છા વિરૂદ્ધ તને હઠથી નાંખીને (પારકાના) દુઃખમાં આનંદ માનનારા તે અસુરે તને રાંધે છે.”-~
तृषातुरो रुदन्नात्थ, तान् भो भो मातरो ! मम ।
પિતા ! સ્ત્રોતો ! , સુદ નક્ષત રક્ષત ? શરણ માટે પોકાર --
બ્લે--તરસથી આકુળ બનેલે તું રડતો રડતો તેમને કહે છે કે હે મારી માતાઓ ! હે મારા પિતાઓ ! હે મારા બધુઓ ! તમે મને દુઃખમાંથી બચાવે બચાવે.”—
पाययत जलं शीत-मिति दीनवचो यदा । श्रुतं तैर्मधुरैर्वाक्यैः, प्रोक्ताः समीपगास्तदा ॥१०॥ आकृष्य वज्रकुम्भीतः, सलिलं शीतलं तथा ।
अर्पयत वराकं तत्, तथेति प्रतिपद्यते ॥ ११ ॥-युग्मम् ઠગબાજી--
ભલે –“મને શીતળ જળ પીવડાવો એવું તારું) દીન વચન જયારે તેમણે સાંભળ્યું, ત્યારે તેઓ પોતાની સમીપ રહેલા (અન્ય પર ધાર્મિક)ને (તને ઠગવાના ઉદ્દેશથી) મધુર વાળેથી કહેવા લાગ્યા કે આ રાંકને વાકુંભમાંથી (બહાર) ખેંચી કાઢીને ઠંડું પાણી આપે. તે (વચન) તથતિ' (કહી) તેમણે રવીકાર્યું.”—૧૦-૧૧
तप्ते ताम्र-त्रपू क्षिप्त्वा, भाजने पाययन्ति ते ।
सन्दंशकेन सन्धृत्य, मुखं व्यादाय पापिनः ॥ १२ ॥ તાંબા અને કલાઇના રસનું પાન
લે – “(ત્યાર પછી) તે પાપીઓ તને પકડી રાખી સાણસા વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org