________________
ગુચ્છક ] સાનુવાદ
૭૯ કહેવામાં આવે છે તે તું સાંભળી અને તેમ ર્યા બાદ ચારિત્રનું રૂડી રીતે પ્રહણ કરીને તું વર્ગે અને અંતે) મોક્ષે જનારો થા.”–૩-૪
तत्रोत्पन्ने त्वयि भ्रातः!, महाकाया भयङ्कराः ।
आविर्भूता महाकुराः, परमाधार्मिकासुराः ॥५॥ પરમધામિકેનું આગમન
– ત્યાં તું જયારે ઉત્પન્ન થયે ત્યારે હે ભાઈ! મોટા શરીરવાળા, ભયંકર અને અતિશય ઘાતકી એવા પરમાધાર્મિક અસુરે ત્યાં આવી ચડ્યા." –૫
कर्तर्या कर्त्तयन्तस्ते, गात्रं ते रसतः सतः।
हसन्ति दुर्नया अङ्गं, कुर्वन्तः खण्डखण्डशः॥६॥ શરીરની વેતરણ--
ભલે –“તું રુદન કરે છે છતાં તારા શરીરને કાતરથી કાતરતા અને (તેમ કરી) તારા દેહના ટુકડે ટુકડા કરતા હતા, તે અનીતિવાળા (દાન) હસે છે.”
तथापि पारदस्थित्या, मिलिते जीव ! गात्रके ।
स्वां गृहीत्वा पलायन्तं, पातयन्ति भुवस्तले ॥७॥ દેહનું આસ્ફાલન–
–“(આ પ્રમાણે તારી કાયાના કકડા કરવા) છતાં તારું શરીર પારાના જેવી રિથતિવાળું હવાથી જ્યારે એક થઈ જાય છે–સંધાઈ જાય છે એટલે નાસી જતા એવા તને તેઓ પકડીને પૃથ્વી ઉપર પછાડે છે.''–૭
तीव्रज्वलितज्वालाया-मनिच्छन्तं हठाद्धि ते । प्रक्षिप्य वज्रकुम्भ्यां त्वां, पचन्ति दुःखमोदिनः ॥८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org