________________
ભાયકુસુમાંજલિ. [ ચતુર્થदुग्ध न प्रददाति किश्च महिषी ? माहात्म्यमुच्चैः पशोर
कि मात् ? सुकृतैर्नरत्वमिव किं तिर्यक्त्वमासाद्यते ? ॥२१॥
How is it that the touch of a donkey is not recommended by those who say that the touch of a cow removes sin ? If it is that the touch of a cow is recommended because she obliges the people by giving milk, what object in this world is not obliging ( useful )? Does not a she-buffalo give milk ? Are beasts in any way superior to human beings ? Is it that the state of being a Tiryach is secured by good action, as manhood is ? ( 21 )
ગાયના સ્પર્શ સબંધી
“ ગાયને સ્પર્શ પાપનો નાશ કરનાર છે, એમ કહેનારાઓએ ગધેડાના સ્પર્શને સારૂ એમ કેમ ન કર્યું ? દૂ દ્વારા ગાય જગતને ઉપકાર કરનાર છે એમ ધારીને કહ્યું હોય, તે ગધેડો તે શું પણ સંસારમાં કઈ વસ્તુ ઉપકારકર્તા નથી ? અને શું ભેસ પણ દૂધ આપતી નથી ? શું મનુષ્ય કરતાં પશમાં કાંઈ વિશેષ માહાન્ય છે અને મનુષ્ય ગતિની માફક શું તિરચ ગતિ પુણ્યથી મેળવાય છે ? ”-૨૧
खादन्त्या अपवित्रवस्तु मनुजैः सन्ताडितायाः पुन
निनत्या लघुदेहिनः परवशीसत्यास्तथा स्वामिनः । किंवा स्पष्टमुदीर्यते बहु वृषस्यन्त्या निजं दारकं
माहाया अपि वन्द्यतां जगदुषां जाने न कीदृग् मतिः? ॥२२॥
I do not understand the attitude of those who believe that we should worship even a cow that eats impure things, is subject to the cruelty of men, kills small insects, is dependent upon her master-and what
250
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org