________________
સ્તમક. ]
Nyāya-Kusumānjali
lty (for, no man or animal is ever food in this way ). ( 19 )
“ સંસારમાં આત્મા જેવું કર્મ કરે છે તેવું ફળ તે ભાગવે છે. ક્રાઇની ખાધેલી વસ્તુ મરેલાને કદી પહોંચતી નથી; કેમકે સ્વગતિમાં કવલાદ્વારના અસભવ છે, નરકમાં પ્રબળ દુઃખ ભાગવવાનુ હાય છે. અને મનુષ્ય તથા તિર્યંચ ગતિમાં તે કયાંય ક્રાને પણ આકાશમાંથી ભોજન મળ્યુ હાય તેમ નહિ જોવાથી પ્રત્યક્ષ દેષ છે. ”-૧૯ भुक्तं विप्रजनैः पुरीषपथतो निर्गम्यते प्रस्फुटं
तद्गत्यन्तरमीयुषा तनुमता शक्येत लब्धुं कथम् ! | भुञ्जानो द्विज एव वेत्ति न पुनर्मृत्वा स कुत्राऽगमत् વંદો ! થાયત મુહ્રવસ્તુ તસૌ મેશ્વેત થાં નતૌ ? રબા
seen receiving
It is quite clear that the food eaten by the Brahmanas comes out as excrements; so, how is it possible for the dead to receive it when they have gone to some other grade ( rati ) ? Even the very Brahmana who is eating food does not know where the dead man has gone, so, just think over where he would send things eaten by him, ( 20 )
"i
વિપ્રેાએ ખાધેલું અન્ન પુરીષ-માગે સ્પષ્ટ રીતે નીકળી જાય છે, તેથી અન્ય ગતિમાં ગયેલા પ્રાણી તે મેળવવાને કેવી રીતે શક્તિમાન થઇ શકે ? ખાનાર બ્રાહ્મણુ પોતેજ જાણતા નથી કે મરેલા જીવ ઈ ગતિમાં ગયા છે, તેા પછી વિચાર કરા કે પોતે ખાધેલી વસ્તુને તે કઈ ગતિમાં મેાકલશે ?
""
-૨૦
गोस्पर्शस्य महिमानं तिरस्कुरुते -
स्पर्श पापहरं गवां निगदता नोक्तः खराणां कथं ! चेद्दग्धेन जनोपकारकरणात किं नोपकर्त्रस्ति तत् ? ।
32
249
Jain Education International
Dorations
For Private & Personal Use Only
www.jainelibrary.org