________________
સ્તબક. ] Nyāya-Kusumānjali not-that enjoys sexual intercourse with her own son.( 22 )
“ અપવિત્ર વસ્તુને ખાનારી, મનુષ્યોથી મરાતી-પીટાતી, નાના પ્રાણીઓને હણનારી તથા સ્વામીને આધીન રહેનારી, વળી વધારે શું કહેવું, પિતાના પુત્ર સાથે પણ વ્યભિચાર સેવનારી એવી ગાયની પણ પૂજ્યતા માનનારાઓની, નથી સમજી શકતો કે, કેવી બુદ્ધિ હશે!”-૨૨ गोस्पर्शाधिकारेऽत्र गुमाउर्चनमपि प्रसंगत उपहसतिस्थानं गौः प्रणिगद्यते यदि पुनस्तीर्थर्षि-नाकोकसां
कस्माद्विक्रय-दोहन-प्रहणनाद्याचर्यते तर्हि गोः ।। निम्बोऽकः कमुखलं च मुसलं चल्ली तथा पिप्पली
देहल्यायपि देवता निजगदे यैः, कोऽत्र तैर्वर्जितः ! ॥२३॥
Why do they sell milk and beat a cow when she is spoken of as the abode of venerable sages and gods? What things have been excluded from the list of gods by those who look upon a Nimba (a kind of tree with bitter fruits ), an Arka ( a kind of plant), water, a mortar, a postle, a fire-place, long pepper, a threshold, etc., as gods ? ( 23.)
જે ગાયને તીર્થષિઓનું અને દેવતાઓનું સ્થાન કહેતા હે, તે પછી ગાયનું વેચાણ, દેહન અને તેને પ્રહાર વિગેરે કેમ કરવામાં આવે છે ? લીંબડે, આકડો, જલ, ખાણ, મુસલ, ચુલ, પીપળાનું વૃક્ષ અને ઉમરાને પણ જેઓએ દેવતા તરીકે માન્યા છે, તેઓએ દેવતા કહેવામાં કઈ વસ્તુ બાકી રાખી છે ખરી?”-૨૩ अथ अग्निहुताद् देवप्रीणनस्यासम्भवत्वं व्यवस्थापयतिदेवप्रीतिकरं हुतं हुतभुजीत्येतद् न सम्यग्वचो
भस्मीभावविलोकनाद् निपततो हव्यस्य वह्नौ द्रुतम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org