________________
સ્ત ]
Nyaya-Kusumānjali
.
"
કાલાદિથી ભેદ માનવામાં આવે, ત્યારે એક શબ્દથી અનેક ધર્મોના ખેાધ થઇ શકે નહિ, એ દેખીતી વાત છે. આ પ્રમાણે એક શબ્દદ્રારા અનેક ધર્મીનુ પ્રતિપાદન નહિ થઇ શકવાથી પ્રત્યેક ધમ ક્રમશઃ અનેક વિવિધ શબ્દો દ્વારા કહેવા પડે છે. આનુ' નામ ક્રમ છે. પરંતુ જ્યારે કાલાદિની સાથે તમામ ધર્મોને અભિન્ન માનવામાં આવે, ત્યારે સર્વ ધર્મોન એકરૂપ માનવાથી, એક શબ્દ દ્વારા એક ધના પ્રતિપાદન પુરસ્કર સમરત ધર્મીનું પ્રતિપાદન થઇ શકે છે. અર્થાત્ એક શબ્દથી પણ અભેદ– વિવક્ષાને લીધે એક ધર્મના પ્રતિપાદન દ્વારા તદાત્મક અન્યસવધ સ્વરૂપ વસ્તુનું પ્રતિપાદન થવુ' એ · યુગપત્' ના અથૅ છે.
કાલ, ભરૂપ, અર્થ, સંબંધ, ઉપકાર, શુદેશ, સસ અને શબ્દ એ ઉપર્યુંકત કાલાદિક આ' છે. આ આની સાથે અભેદ્રવૃત્તિ નીચે પ્રમાણે ઘટાવવામાં આવે છે.
ધર્માંની
( ૧ ) ઘટમાં જે સમયમાં અસ્તિત્વ ધમ રહેલા છે, તેજ સમયમાં ખીજા ધર્મો પણ તે ઘટમાં રહેલા છે. આ પ્રમાણે કાલની સાથે ધર્માં અભિન્ન માની શકાય.
( ૨ ) જે પ્રમાણે અસ્તિત્વ ધર્મ ધટનું આત્મરૂપ છે, તેમ ખીજા ધર્મો પણ છે. આ પ્રમાણે આત્મરૂપથી ધર્મી અભિન્ન
થયા.
( ૩ ) અસ્તિત્વ ધર્મના આશ્રય જેમ ધટ છે, તેમ અન્ય ધર્મોના આશ્રય પણ તેજ છે. અર્થાત્ સર્વ ધર્મોના આશ્રય એક સિદ્ધ થયા; આ ઉપરથી અથથી પણ ધર્મોમાં અભિન્નવ ઘટી શકે છે.
( ૪ ) જેમ અસ્તિત્વના ધટની સાથે કચિત્ તાદાત્મ્યરૂપ સબંધ છે, તેવા સંબધ અન્ય ગુણાના પણ ધટ સાથે છે. આ પ્રમાણે સબંધની દૃષ્ટિએ ધર્મા અભિન્ન કહી શકાય.
( ૫ ) ઘટ વિશેષ્ય છે અને અસ્તિત્વ ધર્મ વિશેષણ છે, એ પ્રકારનુ’ જ્ઞાન થવામાં જેમ અસ્તિત્વ ઉપકારી છે, તેમ અન્ય ધર્મો
189
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org