________________
શ્રીરાજશેખરસૂરિકૃત [૫ શીવદgrદરિએક દહાડે શ્રીઆમે પ્રભુને પૂછયું કે તમે તે તપશ્ચર્યા અને વિદ્યાથી લેકમાં પરમ રેખાને-કીર્તિને પ્રાપ્ત થયેલા છે. (તે હું એ જાણવા માગું છું કે) આપની સાથે જરા પણ બરાબરી કરી શકે
એવો અન્ય કોઈ કોઈ પણ સ્થળે છે ? બપભટ્રિએ કહ્યું કે હે ૫ રાજન ! મારા ગુરુભાઈ ગેવિન્દ્રસૂરિ અને નમ્નસૂરિ સર્વ ગુણો વડે
મારાથી અધિક છે અને તેઓ “ગૂર્જર ભૂમિમાં “મોઢેરક’માં (હાલ) છે. ગુણની ઉત્કંઠાથી આમ પરિમિત સેના સાથે ત્યાં ગયો. તે સમયે નન્નસૂરિ વ્યાખ્યાનમાં પ્રસંગોપાત્ત વાત્સ્યાયને કહેલા કામાંગભાવને
પલ્લવિત કરતા હતા. રાજાએ તે સર્વ સાંભળ્યું. (એથી) એને અણ ૧૦ ગમે ઉત્પન્ન થયે. અહે અમે કામી હોવા છતાં આ ભાવ જાણતા
નથી. આ તે બરાબર જાણે છે; વાસ્તે આ રોજ સ્ત્રીને સંગ કરતો હશે. એવાને પ્રણામ કરવાથી શું લાભ ? એમ વિચારી) નમન કર્યા વિના જ ઊઠી જઈ જલદી તે “ગે પગિરિ ” આવ્યું. રાજા ઘણે
વખતે નજરે પડ્યો એમ (જાણી) સ્નેહથી આક્રાન્ત હૃદયવાળા ૧૫ બનેલા પ્રભુ વંદાવવા આવ્યા. (પરંતુ) રાજા આદર રહિત બનેલ
હેવાથી તેણે તેમને વંદન કર્યું નહિ. આ પ્રમાણે કેટલાક દિવસો (વીતી) ગયા.
એક દહાડો ગુરુએ પૂછયું કે હે રાજન ! જે તે પહેલાં (અમારા) ભક્ત હતો તે હવે નથી. શું એમાં અમારે કોઈ અપરાધ (થો) છે? રાજાએ કહ્યું કે હે સૂરિવર! આપ જેવા પણ કુપાત્રની પ્રશંસા કરે છે. (એટલે, શું કહેવું ? સૂરિએ કહ્યું કે શી રીતે ? આમે કહ્યું કે આપે જે આપના બે ગુરભાઈઓની તારીફ કરી હતી તેમાંના એક નામે નન્નસૂરિને ત્યાં જઈને મેં જોયા છે તેઓ અંગારકથાના વ્યાખ્યાનમાં
લંપટ હોઈ તપશ્ચર્યાથી રહિત છે (એમ જણાયું). લેઢાના તરંડ જે તે ર૫ ભવસાગરમાં ડૂબે છે અને અન્યને ડૂબાડે છે, માટે એ કંઈ નહિ. સૂરિ સાહીના
જેવા મલિન મુખવાળા બની પિતાની વસતિએ ગયા. ત્યાં બેસીને તેમણે બે સાધુઓને મઢેરકપુર મોકલ્યા (અને) તેમની પાસે કહેવડાવ્યું કે આમ (આપને) વંદન કર્યા વિના આપ પાસેથી (પાછા) આવ્યું છે (અને) આપની આવી આવી નિંદા કરે છે. (માટે) એવું કરે કે જેથી એ આપને વિષે તેમજ અન્ય સાધુઓને વિષે તિરસ્કાર (વૃત્તિ)વાળે ન રહે. ત્યાંનું બધું જાણું તે બંનેએ ગુટિકાથી વર્ણ અને સ્વરનું પરાવર્તન કરી નટો વેષ ધારણ કર્યો અને તેઓ ગપગિરિ આવ્યા. તેમણે શ્રી
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org