________________
૧ ૦.
શ્રીરાજશેખરસૂરિકૃત [૧ થીવઘમદિરબોલ્યો કે તો પણ ઉત્તમ પત્ર વડે રહિત બને એરડે તરુમાં શોભે છે જ. એ સૂરિ આગળ સમસ્યારૂપે તેણે અર્પણ કર્યું. સૂરિએ કહ્યું કે એને ઘેર હાલિકની વહુએટલા જ પાધરવાળી વસે છે. રાજાને અચંબો થયે કે અહે ઉત્તમ સારસ્વત !
એક દહાડે સાંજે કઈ પ્રોષિતભર્તુકાને વાંકી ડોકે હાથમાં દીવો લઈ વાસભવન તરફ જતી (રાજા) જેઇ. અને (એથી) સૂરિ આગળ તે અડધી ગાથા બોલ્યો કે પથિકની જાયા વાંકી ડેકે દી જુએ છે. સૂરિએ એ ગાથાનો પૂર્વાર્ધ કહ્યો કે પ્રિયના સ્મરણથી ટપકતાં અશ્રુની ધારા (દીવા ઉપર) પડે તેવી તિથી (તે તેમ કરે છે). એમ સૂરિ અને રાજા ધર્મપરાયણ રહી સુખેથી વખત પસાર કરતા હતા.
એક વાર ધર્મ રાજાએ આમ રાજા પાસે દૂત મોકલ્યો. તેણે આવીને કહ્યું કે હે રાજન! તમારી વિચક્ષણતાથી ધર્મ રાજા સંતોષ પામ્યા છે. વળી તેમણે કહ્યું (કહેવડાવ્યું છે કે આપ અમને છેતરી
ગયા, કેમકે (અમારે) ઘેર આવેલા આપને અમારાથી થોડે ઘણે કશે. ૧૫ પણ સત્કાર કરાયો નથી. હવે સાંભળો. અમારા રાજ્યમાં બૌદ્ધ દર્શનને
અનુયાયી વર્ષનકુંજર નામને મહાવાદી વિદેશથી આવે છે. એ વાદ માટે ઉત્સુક છે. તમારા રાજ્યમાં જે કઈ વાદી હોય તેને લા. અમારે તમારી સાથે ઘણા વખતથી વેર છે. (આને નીકાલ
એમ કરે ) એ બેમાંથી જે કાઈ વાદી જીતે તેનો સ્વામી બીજાનું ૨૦ રાજ્ય લઈ લે. જે અમારે વાદી જીતે તે તમારું રાજ્ય અમારે લઈ
લેવું. આ (આપણી) સરત છે. કેવળ વાણી-યુદ્ધ થવા દે. માણસોને કદર્થના (કરાવવાથી) શો લાભ? આમે કહ્યું કે હે દૂત ! તેં જે કહ્યું તે ધર્મ કહેવડાવ્યું છે કે તારા મુખમાં ચળ આવવાથી તું કહે છે ?
જે તારા સ્વામી વાદમાં હું જય પામું તે સપ્તાંગ રાજ્ય આપે (એ રપ વાત સાચી હોય છે તે વાદીને લઈને અમે આવીએ છીએ. દૂતે કહ્યું કે
કારણને લીધે યુધિષ્ઠિર “ણ પર્વમાં અસત્ય બોલ્યા. મારા સ્વામી છે કારણવશાત્ પણ જૂઠું બોલતા નથી. આમે દૂતને (પાછા) મોકલ્યા. ઠરાવેલા દિવસે બપભદિને લઈને અર્ધ માર્ગ કહેલે (નક્કી કરેલું)
સ્થાને આમ ગયો. ધમ રાજા પણ વધેનકુંજર વાદીન્દ્રને લઈને ૩૦ ત્યાં આવ્યા. “પરમાર ' વંશના નરેન્દ્ર મહાકવિ વાક્ષતિ કે જેઓ
પિતાના સેવક હતા તેમને સાથે લઇને તે આવ્યા, યોગ્ય પ્રદેશમાં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org