________________
૪૭
૧૫
s]
ચતુર્વિશતિપ્રબન્ધ ગુરુએ કહ્યું કે એને શી ખપ છે? કપલિકા અણાવી આપે. યોદ્ધાઓ ગયા. રાત્રે “ચિત્રકૂટ’ના કિલ્લાનાં બારણાં દઈને પાસે સૂતેલા પરમહંસનું મસ્તક કાપીને તેમણે ત્યાં અર્પણ કર્યું. (એથી) તે બૌદ્ધોને તેમજ તેમના આચાર્યને સંતોષ થયો. સવારે શ્રીહરિભસૂરિએ શિષ્યનું ધડ જોયું; (એથી તેમને) ગુસ્સો (ચડ્યો. (તેમણે) તેલની કડાઈએ (તૈયાર) ૫ કરાવાવી. અગ્નિ વડે તેલ તપાવ્યું. ૧૪૪૦ બૌદ્ધોને હોમ કરવા તેમણે તેમને આકાશમાર્ગ ખેચ્યા. એટલે તેઓ શકુનિકા (સમડી)રૂપે પડવા લાગ્યા. (એમના) ગુરુએ (આ) વૃત્તાન્ત જા. (આથી એમને) પ્રતિબંધ (૫માડવા) માટે તેમણે બે સાધુઓને મોકલ્યા. તેમણે ગાથા આપી કે"गुणसेण-अग्गिसमा सीहा-ऽऽणंदा य तह पियापुत्ता। સિંહ- િમાણ-સુથા ધન-ધારણમ પ-મક શા. जय-विजया य सहोयर धरणो लच्छो य तह पई भजा। सेण-विसेण पित्तिय-उत्ता मंमि सत्तमए ॥२॥ गुणचंद-वाणवंतर समराइञ्च गिरिसेण पाणो उ। एगस्स तओ मुक्कखोऽणंतो बीयस्स संसारो ॥३॥ जह जलइ जलउ लोए कुसत्थपवणाहओ कसायग्गी। तं चुज्जं जं जिणवयणअमिससित्तो वि पजलइ ॥ ४॥" (અર્થાત પ્રથમ ભવમાં ગુણસેન અને અગ્નિશમ, બીજા ભાવમાં સિંહ અને આનંદ નામે પિતા પુત્ર, ત્રીજા ભવમાં શિખી અને જાલિની સામે માતા પુત્ર, ચોથા ભાવમાં ધન અને ઘનશ્રી નામે ૨૦ પતિ પત્ની, પાંચમા ભવમાં જય અને વિજય નામે સહોદર, છ ભવમાં ધરણુ અને લક્ષમી નામે પતિ પત્ની, સાતમા ભાવમાં સેન અને વિષેણ નામે પિત્રાઈ ભાઈ, આઠમા ભાવમાં ગુણચંદ્ર અને વનવ્યંતર અને નવમા ભાવમાં ગુણસેન તે સમરાદિત્ય થયે અને અગ્નિશર્મા તે ગિરિસેન નામે માતંગ થયો. એક ગુણસેન સંસારથી મુક્ત થયા અને બીજો અગ્નિશર્મા અનંતસંસારી થયો. જેમ લેકમાં અગ્નિ પ્રજવલિત થાય છે તેમ કુશાસ્ત્ર ઉપર પવનથી પ્રહાર કરાયેલા કવાયરૂપ અગ્નિ પ્રજવલિત થાય છે. પરંતુ એ આશ્ચર્ય છે કે જિનનાં વચનરૂપ અમૃતથી સિંચાયેલે પણ પ્રજ્વલિત થાય છે.) (આ વિચારતાં તેમણે) બેધ (થો). શાંતિ વળી). પ્રાયશ્ચિત્ત તરીકે ૧૪૪૦ ૩૦ ગ્ર થે રચ્યા. “ચિત્રકૂ’ની તળેટી ઉપર ફાટવાળા તેલ વેચનાર વાણીઆએ પ્રતિઓ કરાવી. તેમાં સૌથી પ્રથમ યાકિની ધર્મપુત્ર એમ હરિભદ્રના ગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org