________________
શ્રીરાજશેખરસૂકૃિત [૭થી મારહકીકત બની. આવી રીતે) પુષ્કળ ઋદ્ધિવાળા વણિકે શિલાદિત્યને નાશ કર્યો.-૬૪
ત્યાર બાદ (એ) વાણિયાએ આકર્ષી શકેને રણમાં નાંખ્યા. (એટલે) તૃષ્ણથી તેઓ પોતાની મેળે મરી ગયા. એમ આ મહારોગને નાશ કરાય.-૬૫
રાજા વિક્રમાદિત્યથી ૫૭૩ મે વર્ષે “વલભી'ને નાશ થયે. જ્ઞાનીઓ (તે) પ્રથમથી (એ શહેરમાંથી ચાલ્યા) ગયા હતા.-૬૬
- જિનપ્રતિમાઓ આકાશ-માર્ગ દેશાંતરમાં જતી રહી; કેમકે દેવાધિષ્ઠિત (પ્રતિમાઓ)ને વિષે આવી (જ) ચેષ્ટાને સંભવ છે.-૬૭
આ (વાત) પ્રથમથી જાણીને મહામુનિ મદ્ધવાદી પરિવાર સહિત “પંચાસર” પુરી ગયા હતા.-૬૮
નાગેન્દ્ર' ગચ્છને લગતાં ધર્મસ્થાનના તેઓ પ્રભુ બન્યા. શ્રી સ્તંભનક’ તીર્થમાં પણ સંઘે તેમનું પ્રભુત્વ ધારણ કર્યું –૬૯
જિનશાસનના તેજના ઉત્કર્ષથી પવિત્ર એવું આ શ્રીમવાદીનું ચારિત્ર સાંભળીને હે ભવ્યો ! કવિતાનાં વચનાદિથી વિચિત્ર લબ્ધિના સમૂહ વડે જૈન શાસનની તમે પ્રભાવના કરે.-૭૦
इति श्रीमल्लवादिप्रबन्धः ॥७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org