________________
શ્રી રાજશેખરસૂરિત [ ૭ શ્રીમgવાદિદુઃખી કરે છે? તેથી ખેદ પામેલ તે સત્યવાને ઝેર વગેરેથી મરવા ઇચ્છા કરી.-૧૩
(તે સમયે) સૂર્ય સાક્ષાત્ આવીને તેને કહ્યું કે હે વત્સ ! હું તારે પિતા છું. જે તારો પરાભવ કરશે તેના પ્રાણને હું લઈ લઇશ.-૧૪ ૫ એમ કહીને તેણે એક સૂમ કર્કર (હડી ?) આપી અને
તેણે તેને આદેશ કર્યો કે દ્વેષીને તારે આ વડે મારો જેથી તે તરત જ મરી જશે.–૧૫
એ કર્કરરૂપ શસ્ત્ર વડે વિશેષ બળવાન બનેલા તે બાળકે વિપરીત બેલનાર (અર્થાત બે આરોપ કરનારા એક) નિશાળીઆને મારી ૧૦ નાંખે.–૧૬
તે બાલહત્યાની વાત ) તે “વલભીપુરના રાજાને કાને આવી, (તેથી) ગુસ્સે થયેલા તેણે માણસે મારફતે તે બાળકને તરત જ પિતાની પાસે બોલાવી) મંગાવ્યા.–૧૭
અને કહ્યું કે હે નિર્દય ! આ બાળકને તું શા માટે હણે છે? ૧૫ બાળકે જવાબ આપ્યો કે હું કેવળ બાળકોને જ નહિ, કિન્તુ રાજાઓને પણ હણું છું.–૧૮
એમ કહેતાં તેણે કર્કર વડે તે (રાજા)ને હણે. તેનું મરણ થતાં તેના સામ્રાજ્યનો તે પરાક્રમી રાજા થયે.–૧૯
શિલાદિત્ય તરીકે તે પ્રસિદ્ધ થયે. સૌરાષ્ટ્ર' રાષ્ટ્રને વિષે સૂર્ય સમાન એવા તેણે સૂર્ય પાસેથી પરચક્રનો નાશ કરનાર ઉત્તમ ઘેડે મેળવ્ય -૨૦
તેણે પિતાની બેન “ભૃગુક્ષેત્ર'ના રાજાને આપી (પરણાવી). તેણે દિવ્ય તેજવાળા અને દિવ્ય લક્ષણવાળા પુત્રને જન્મ આપો-૨૧
શત્રુંજય પર્વત ઉપર તેણે ચિત્યનો ઉદ્ધાર કરાવ્યો અને પિતાને ૨૫ તે શ્રેણિક પ્રમુખ શ્રાવકની કટિમને માનવા લાગ્યો.-૨૨
કાઈક દિવસ ત્યાં તર્ક( શક્તિમાં નિપુણતા)ના મદથી ઉદ્ધત એવા બૌદ્ધો આવ્યા. તેમણે શિલાદિત્યને કહ્યું કે આ વેતાંબરે છે.-૩
તેઓ વાદમાં અમને જે જીતે તે તેઓ તમારા દેશમાં (ભલે) રહે; (પરંતુ) જે અમે એમને છતીએ તે એમણે (અહીંથી) ચાલ્યા ૩૦ જવું.-૨૪
૧. ઉદાર, ઉત્તમ ગુણથી યુક્ત. ૨. સોરઠ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org