________________
૩૮
શ્રી રાજશેખરસૂરિકૃત [૬ શ્રીરાધિ-
સિલેમાટે એક વાચાલ ભાટને મોકલ્યો. તે તે સૂરિની સભામાં નીચે મુજબને લેકને પૂર્વાર્ધ વારંવાર બલવા લાગ્યો કે અત્યારે દક્ષિણમાં વાદરૂપ આગીઆ કીડાઓ સુરે છે-ઊભરાવા લાગ્યા છે. ફરી ફરીને આ બોલાતાં, સિદ્ધસારસ્વતને લઈને સિદ્ધસેનની ભગિનીએ કહ્યું કે સિદ્ધસેન દિવાકર નામના વાદીને ખરેખર અસ્ત થયો છે. ત્યાર બાદ ભાટે સવિસ્તર હકીકત કહી. તેથી શોક ઉત્પન્ન થયા અને (કાલાંતરે) શો.
इति श्रोवृद्धवादिसिद्धसेनप्रबन्धः ॥ ६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org