________________
પ્રસ્તાવના
સૂરિ–પ્રબન્ધ અને (૭) હેમચન્દ્રસૂરિ–પ્રબન્ધ. પ્રમન્વકારાના રચનારા સામે પ્રબન્ધચિન્તામણિ નામનેા ગ્રંથ હો, એ હકીકત આ ગ્રંથના એક વિભાગરૂપ શ્રીહેમચન્દ્રસૂરિ-પ્રબન્ધ ( પૃ. ૯૮ ) ઉપરથી તરી આવે છે.ર
મા ઉપરથી એમ અનુમાન કરાય છે કે (૧) વરાહમિહિર, (૨) વૃદ્વવાદી, (૩) મલ્લવાદી, (૪) સાતવાહન ( શાલિવાહન ), (૫) વિક્રમાદિત્ય, (૬) નાગાર્જુન, (૭) આભડ અને (૮) વસ્તુપાલને લગતા પ્રબન્ધ રચવામાં પણ રાજશેખરસૂરિએ પ્રબન્ધચિન્તામણિ ઉપયાગ કર્યો હૈાવા જોઇએ. આ હકીકત ધ્યાનમાં લેતાં એ ફલિત થાય છે કે ૨૪ પ્રબન્ધ્રામાંથી ઉપર્યુક્ત સાત અને આ આઇ એમ કલે પંદર પ્રબન્ધા તા એક યા ખીજા ગ્રંયને આધારે રચાયેલા છે. તેમાં પણ વૃદ્ધવાદિ-પ્રબન્ધ અને મલ્લવા–િપ્રબન્ધ તે પ્રભાવ:ચરિત્ર તેમજ પ્રબન્ધચિન્તામણિ એ બંને ગ્રંથેામાં નજરે પડે છે. ચાવીસ પ્રબન્ધામાંથી આ વૃંદર્ બાદ કરતાં નવ પ્રબન્ધા રહે છે. આપણે એને રાજશેખરની નવીન રચના તરીકે ઓળખાવી શકીએ, પરંતુ એમાં તેમજ બીજા બધા પ્રબન્ધામાં પણ જે જે હકીકત રજુ કરાયેલી છે તે સત્યતાની ગરણીમાં ગળાઈને જ ઉપસ્થિત કરાયેલી છે કે કેમ એને એધડક ઉત્તર વિશેષ અન્વેષણ ઉપર અવલંબિત છે.
નવીન રચના તરીકે આળખાવી શકાય તેવા નવ પ્રબન્ધા પૈકી
૧ એમની વિવિધ કૃતિએ પૈકી દ્વચાાયના મૂલ્ય વિષે રા. દુર્ગાશંકર કે. શાસ્ત્રીએ પોતાના ઉપર્યુક્ત વ્યાખ્યાનમાં એવું પ્રતિપાદન કર્યું છે કે ગુજરાતના ઇતિહાસના સોાધન માટે કંમતી એવા આ ગ્રંથમાં ઐતિઙાસિક દૃષ્ટિના માટે ભાગે અભાવ જોવાય છે.
૨ જુએ આ ગ્રંથમાં આપેલા અનુવાદ (પૃ. ૮૫).
૩ આ મત્રીશ્વરે રચેલા નરનારાયણાનંદુ મહાકાવ્યના છેલ્લા સ ઉપરથી એના વંશની માહિતી મળી શકે છે. મંત્રીશ્વરના જીવન ઉપર પ્રકાશ પાડનારાં જે સાધનોના નિર્દેશ ૨૯ મા પૃષ્ટમાં કરાયો છે. તેમાં ત્રીજા અને ચેાથા સાધન પરત્વે મુદ્રણદોષને લીધે એક સ્ખલના ઉદ્ભવી જણાય છે. એથી તેમાં નીચે મુજબ સુધારા કરવા જોઇએ:
શ્રીઉદયપ્રભસૂકૃિત સુકૃકીર્તિ કલેક્ષની શ્રીહેમવિજયકૃત ધર્માલ્યુદય મહાકાવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org