________________
શ્રીરાજશેખરસૂરિષ્કૃત [ ૬ શ્રીવૃદ્ધાવિ-ન્નિદ્ધસેન
જળનું પાન કરવું), નહિ કલ્પે એવાં ફૂલ અને ફળના ઉપભાગ કરવા), ગૃહસ્થનાં જેવાં મૃત્યુ ( કરવાં) અને આચરણ કરાતી અયતના એ તિવેષની વિડંબનારૂપ છે ( એમ ) આ ગાથાનું સમાચરણુ થવા લાગ્યું. એ અપકીર્તિ સાંભળીને વૃદ્ધવાદી કૃપાથી તેમના નિસ્તાર કરવા માટે એકલા ( જ ) ૫ ગચ્છ(ના ભાર ) ઉત્તમ ( સાધુએ )ને સોંપી ત્યાં આવ્યા. બારણે ઊભા રહીને દરવાનાની મારફતે તેમણે સૂરિ આગળ કહેવડાવ્યું કે એક મેટી વયના એક વાદી આવ્યા છે. ( આ સાંભળી ) સૂરિએ એમને અંદર ખાલાવ્યા. અને સામે ખેસાડવા. જેમણે વસ્ત્ર વડે સમગ્ર શરીર ઢાંકી દીધું છે એવા વૃદ્ધવાદી ખેાલ્યા કે નીચેના પદ્યની વ્યાખ્યા કરીઃ
કર
अणफुल्लिय फुल्ल म तोडहि मा रोवा मोडहि । मणकुसुमेहिं अचि निरंजणु हिंडर कांइ वणेण वणु ! ॥ ? વિચારવા છતાં પણ સિદ્ધસેન ( એને ) અર્થ જાણી શકયા નહિ, ત્યાર પછી તેમણે વિચાર કર્યો કે શું આ મારા ગુરુ વૃદ્ધવાદી છે કે જેમના કથનની વ્યાખ્યા કરવા હું અસમર્થ છું? કરી કરીને ( ધારી ધારીતે) જોતાં ગુરુને તેમણે એળખ્યા. (એટલે ) પગે પડીને તેમને ખમાવ્યા અને પદ્યના અર્થ પૂછ્યા. ત્યારે તેમણે વ્યાખ્યા કરી કે પ્રાકૃતની અનંતતાને લઇને ‘અણુગ્નુલ્લિય ખુલ્લ’ ઇત્યાદિને અર્થ એ છે કે જેને ફળ પ્રાપ્ત થયાં નથી એવાં ફૂલે તાડ નિહ. એને શે। ભાવાર્થ છે યેાગ એમ પૂછતા હેય તા સાંભળ એ કલ્પવૃક્ષ છે. કેવી રીતે ? ( તે એ ઝાડ છે કે ) જેને વિષે મૂળ તરીકે યમ અને નિયમે છે, ધ્યાન એ માટે ભાગે પ્રકૃષ્ટ કાંડરૂપ છે, લક્ષ્મી અને સમતા થડ તરીકે છે, કવિત્વ, વક્તૃત્વ, કીર્તિ, પ્રતાપ, મારણ, સ્તંભન, ઉચ્ચાટન, વશીકરણ ઇત્યાદિ સંબંધી શક્તિ તે ફૂલે છે અને કેવલજ્ઞાન એ ફળ છે. હજી સુધી તે યાગરૂપ કલ્પવૃક્ષને ફૂલા ઉગ્યાં છે તેથી કેવલજ્ઞાનરૂપ ફળ વડે તે તે હવે પછી ફળશે. ( માટે ) ૨૫ ફળ પ્રાપ્ત થયું નથી એવાં તેને તું શા માટે તાડે છે? ન તેાડ એ તાત્પર્ય છે. મા રાવા મેાડિä '. અહીં રોપા એટલે પાંચ મહાત્રતે તેને મેાડ નહિ—ભાંગીશ નહિ. ‘ મણુકુ સુમેહિં ' ઇત્યાદિના અર્થ એ છે કે મનરૂપ પુષ્પા વડે નિરંજન અર્થાત્ જિનની તું પૂજા કર. · હિંડઇ કાંઇ વણે વણુ ’ એટલે એક વનથી (બીજે) વન શા માટે તું હીંડે છે ? રાજાની સેવા ઇત્યાદિ નીરસ ફળ મેળવવામાં તું કષ્ટ ક્રમ વેઠે છે એ એ પદના અર્થ છે. ત્યાર બાદ ગુરુની તે શિક્ષા માથે ધરી (ચડાવી), રાજાની રજા લઇ વૃદ્વવાદીની સાથે દૃઢ
૨૦
'
૧૦
૧૫
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org