________________
૨૨
શ્રીરાજશેખરસૂરિકૃત
[ શ્રી રઢિારસૂરિ
મસ્ડન નામના મુનિની પાસે તેમને ભણવા મૂક્યા. બાળક હોવા છતાં તેઓ સર્વ વિદ્યાવાન બન્યા.
એક દિવસ ગુરુએ જળ માટે મોકલેલ તેઓ જઈ આવી આલેચવા લાગ્યા કે રાતાં નેત્રવાળી અને પુષ્પ જેવા દાંતની પંક્તિવાળી નવોઢાએ ૫ અપુષ્પિત આબે અને નવીન શાલિની કઇ મને કડક વડે આપ્યાં.
આ પ્રમાણેની ગાથા દ્વારા ગારમિત કથનના શ્રવણથી ગુરુએ કહ્યું કે તું પવિત્ત છે. હે શિષ્ય ! ખરેખર તું રાગરૂપ અગ્નિ વડે પ્રદીપ્ત થયો છે એ આને ભાવ છે. નાગેન્ડે કહ્યું કે હે ભગવન! એક માત્રા જેટલી કૃપા કરો, જેથી કરીને “પાલિતા' એવું રૂપ બને એને શો ભાવ છે ? (એ જ કે) આકાશમાં ગમન કરવામાં સાધનરૂપ એવી પાઇલેપ-વિદ્યા અને તમે આપે કે જેથી મારું પાદલિપ્તક એવું નામ પડે. ત્યાર બાદ ગુરુએ પાદપ–વિદ્યા આપી. તેને લઈને તેઓ આકાશમાં ભ્રમણ કરવા લાગ્યા. દશ વર્ષના થતાં તેમને સૂરિપદ ઉપર સ્થાપન
કરવામાં આવ્યા. ( ત્યાર બાદ) ઘણું શિખેના પરિવારપૂર્વક તેઓ ૧૫ વિહાર કરવા લાગ્યા. “શત્રુજ્ય', `ગિરનાર', વગેરે પાંચ તીર્થોને
નિરંતર વંદન કરીને તે અરસ નીરસ ભજન કરતા અને ત૫ (પણ) તેઓ તપતા. જે દૂર હોય, જેની આરાધના કષ્ટસાધ્ય હોય, જે (બહુ) દૂર રહેલું હોય તે સર્વ તપ વડે સિદ્ધ થાય છે, કેમકે તપનો કોઈ પરાભવ કરી શકે તેમ નથી; એથી સર્વ સિદ્ધિઓ થાય છે.
એક દિવસ તેઓ (પાદલિત) પાટલીપુત્ર' ગયા. ત્યાં ચંડના દુશ્મન મુંડા)ને જેણે ખંડિત કરેલ છે એ મુડ નામના રાજા ( રાજ્ય કરત) હતું, તેને છ મહિના થયા મસ્તકમાં વેદના ઉત્પન્ન થયેલી હતી. મંત્ર, તંત્ર અને ઔષધ વડે તે મટતી ન હતી. વિશેષ વિચક્ષણ એવા
સુરિને આવેલા સાંભળીને રાજાએ પ્રધાનોને (તેમની પાસે) કલ્યા. ૨૫ તેમણે કહ્યું કે હે ભગવન્ ! રાજાધિરાજના મસ્તકની વેદના દૂર કરો,
(અને તેમ કરી) કીર્તિ અને ધર્મને સંચય કરે. ત્યાર પછી સૂરીશ્વરે રાજકુલમાં જઈ મંત્રના બળથી ક્ષણમાત્રમાં મસ્તકની વેદના દર કરી દીધી. તેથી આજે પણ બોલાય છે કે જેમ જેમ પાદલિપ્તક જાનુને
વિષે પ્રદેશિનીને જમાડે છે તેમ તેમ મુડ રાજાના મસ્તકની વેદના ૩૦ નાશ પામતી જાય છે.
૧ શત્રુંજય, ગિરનાર, આબુ, સંમેતશિખર અને અષ્ટાપદ એ પાંચ તીર્થો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org