________________
શ્રીરાજશેખરસૂરિકૃત
[૨ માન૪િ
કરીશ. એ પાડોશણે સવારે વૈરેથાને લીરાજનું ભોજન કરાવ્યું. જેને દેહદ પૂર્ણ થયો છે એવી તેણે પુત્રને જન્મ આપ્યો. પેલી) નાગપત્નીએ પણ સો પુત્રને જન્મ આપ્યો. વિરેટથાના પુત્રનું નામ પાડવાને દિવસે નાગે ઉત્સવ કર્યો. જ્યાં પહેલાં (તેનું) પિયર હતું ત્યાં પાતાલમાં રહેનારા નાગાએ વધવલગૃહ બનાવી તેને શણગાર્ય હાથી, ઘોડા જેવાં ઉત્તમ વાહન અને પાયદળ વર્ગ સાથે નાગલકે આવ્યા. તેમણે તેના ઘરને લક્ષ્મી વડે ભરી દીધું. પતિ અને પુત્રોથી યુક્ત અલિંજરની પત્ની દિવ્ય વસ્ત્ર, પટકૂલ, સર્વ અવયવો માટેનાં સુવર્ણ અને રત્ન વડે જડેલાં આભૂષણ ઇત્યાદિ સકળ, મનહર વસ્તુસમૂહ, વૈરેટથાને પુત્રીરૂપે સ્વીકારેલી હોવાથી તેને પૂરું પાડવા લાગી. વિરાટથા અલિંજરની પત્નીને ઘેર રોજ જતી આવતી. અલિંજરની પત્ની વિરેચાને અતિશય સત્કાર કરતી અને તેની પૂજા કરતી. સાસુ તેવા પ્રકારનું (વહુનું) પિયર મેલાપક જેવું જોઈ વહુનો સત્કાર કરવા લાગી, (કેમકે) લેકે પૂજાયેલાની પૂજા કરે છે. વિદ્યાના રક્ષણ માટે નાગપત્નીએ પિતાના નાના સો સર્ષપુત્રો સમર્યા. તેણે સાપને ઘડામાં રાખ્યા. ત્યાં કોઈક કામ કરનારીએ અગ્નિથી તપેલી થાળીના મુખ ઉપર એ સાપવાળે ઘડો મૂક્યો. (દીઠ એવા) તરત જ વૈયાએ તે ઉતારી લીધે. ત્યાર બાદ પાણી છાંટીને તે (એ)ને સ્વસ્થ ર્યા. (પરંતુ) એક સાપનું બચું પૂછડા વિનાનું થયું. જ્યારે તે ભૂમિ ઉપર અલિત થતું ત્યારે વૈરયા કહેતી કે બાંડે છ–બાંડાને ઘણી ખમ. વૈદ્યાના પુત્ર ઉપરના સ્નેહથી મેહ પામેલા તે બધા બાંધવરૂપ સર્પો રેશમી વસ્ત્ર, રત્ન, સુવર્ણ વગેરે તેને આપીને તેમજ નામકરણ વિધિ) કરાવીને પોતાને સ્થાને ગયા. નાગના પ્રભાવથી વૈરોથા માનને પાત્ર થઈ–એનો ભાવ વધે.
એક દહાડે પિતાના પુત્રને પૂંછડા વિનાને જોઈ અલિંજરને ગુસ્સે ચડ્યો કે કયા દુષ્ટ મારા પુત્રને પૂંછડા વિનાને કર્યો ? ત્યાર પછી વેટયાએ મારા પુત્રને પૂંછડા વિનાને કર્યો છે એમ અવધિજ્ઞાન વડે જાણી વૈયાના ઉપર પૂર્વે પ્રસન્ન થયેલ હોવા છતાં તે ગુસ્સે થયે. ગુસ્સામાં તે વૈરાનું અનિષ્ટ કરવા તેને ઘેર ગયે. અલિંજર શરીર ગેપવિને ઘરમાં રહ્યો.અંધારામાં વૈરા ઘરના અંદરના ઓરડામાં જ્યારે દાખલ થઈ ત્યારે તે બોલી કે બાંડે ચિરકાળ છે. એ સાંભળીને નાગરાજે
૧ માટે મહેલ.
૨૫
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org