________________
શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શાળા-પાઠશાળાઓને ઈનામ માટે તેમ પુસ્તકાલયના
સંગ્રહ માટે અડધી કિસ્મતની ગોઠવણ
સાહિત્યપ્રચારને ઉત્તેજનની જના શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મુંબઈ ઈલાકાનાં, સરકારી, દેશી રાજ્યનાં તેમજ મ્યુનિપાલીટીઓ અને લેકલ બોડૅનાં કેળવણી ખાતાંએમાં અભ્યાસ તથા વાચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઈનામો દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાળોની તથા સાર્વજનિક લાઈબેરીઓ અને પુસ્તકાલયમાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહોળા પ્રમાણ માં સહેલાઈથી ઓછા ખર્ચ થઈ શકે તે માટે પોતાની માલીકીનાં નીચે જણાવેલાં, દશ સુધીના આંકવાળાં પુસ્તકા (રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અર્ધ કિસ્મતે ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુકૂલતા કરી આપવાને એક યોજના કરી છે.
રાસમાળા ભાગ ૧-૨ આ સંસ્થાઓને ૧ર ટકામાં કમીશનથી વેચાતી આપવા ઠરાવ્યું છે.
આજનાને લાભ લેવા તે તે કેળવણી ખાતાં અને સંસ્થાઓ પ્રેરાય તે માટે પોતાની માલીકીનાં પુસ્તકનો પરિચય તૈયાર કરી પ્રકટ કરે છે, જેને તે જોઈતા હોય તેને મંગાથેથી મફત મોકલવામાં આવશે.
આ પુસ્તકે અડધી કિસ્મતે વેચાતાં લેવા ઇચ્છતી સંસ્થાએ નીચેને શરનામે પત્રવ્યવહાર કરે.
રા. . અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ.
૩૬૫, શ્રી ફાર્બસ ગુજરાતી સભામંદિર લેમીંગ્ટન રોડની બાજુમાં, કોંગ્રેસ સ્ટ્રીટ, મુંબઈ નં૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org