________________
ख- परिशिष्टम्
ઇત્યાદિ પરત્વે ગુજરાતીમાં તેમજ અંગ્રેજીમાં મૈં તૈયાર કરેલ લેખમાં આ વિષયને સ્થાન આપવામાં આવ્યું છે એટલે એ સંબંધમાં હું અહીં વિશેષ ઊહાપેાહ કરવા ઇચ્છતા નથી.
(૫) લક્ષણાવતી:—
૫
ગાડવધની પ્રસ્તાવના ( પૃ. ૧૪૬, ૧૫૭)માં સૂચવાયું છે કે ‘લક્ષણાવતી ' એ દક્ષિણ દેશમાં આવેલ છે, નહિ કે ગાંડ દેશમાં.૨ Indian Antiquary (વ. ૧૧, પૃ. ૨૫૩ )માં ‘લક્ષણાવતી'ને ગૌડ દેશમાં આવેલી જે જણાવી છે તે ભૂલ છે. ગાદાવરીને તીરે એક ગામમાં રહ્યા પછી આમ નરેશ ‘ લક્ષણાવતી ' જાય છે. આ પ્રસંગે ઉલ્લેખાયેલ ખંડદેવલને બદલે પ્રસ્તાવનાકાર ખંડદેવ દેવકુલ વાંચતાં હાય એમ જણાય છે. ‘ ખંડદેવ '. તે દક્ષિણના ગામદેવ તરીકે પ્રચલિત ‘ ખંડાબા ' છે અને મરાઠીમાં ‘દેઉલ ’ તરીકે સુપ્રસિદ્ધ શબ્દ તે ‘દેવકુલ ' છે એવું તેમણે સૂચવ્યું છે.
(૬) વ્પભિક, વાક્ષિત અને યશોવર્માઃ
'
પભિટ્ટ, વાતિ અને યરરાવમાં તેમજ તેમના સમય પરત્વે જૈન ઉલ્લેખા પૈકી (૧) ઉપટ્ટિરિચરિત્ર, (૨) ૪પ્રશ્નન્દકેશ, (૩) પ્રભાવકચરત્ર, (૪) તીર્થંકલ્પ, (૫) ગાથાસહસ્રી, (૬) વિચારસારપ્રકરણ, અને (૭) રવિવધ નગણિકૃત પટ્ટાવલી (વિ. સં. ૧૭૩૯)ના ઉપર્યુક્ત પ્રસ્તાવનામાં વિચાર કરાયા છે. અપ્પભટ્ટિસૂચિરિત્ર, પ્રબન્ધકાશ, પ્રભાવકચરિત્ર અને પટ્ટાવલી પ્રમાણે બપ્પભટ્ટસૂરિના
શ્રીપુણ્યવિજય પાસે એક હસ્તલિખિત પ્રતિ છે અને એમાં સુવર્ણસિદ્ધિ વિષે ગૃહાપેાહ કરાયેલા છે. એ મળતાં તે પરિશિષ્ટ તરીકે અત્ર પ્રસિદ્ધ કરાશે.
૧ આ બંને લેખે ટુંક સમયમાં પ્રસિદ્ધ થનારા છે.
૨ સરખા વિ‘શતપ્રગન્ધના ૬૨મા પત્રગત નિમ્નલિખિત પતિ.दिनैः कतिपयै' is 'देशान्तविहरन् 'लक्षणावती 'नामायाः पुरो बहिरारामे समासात् ।
"C
',
૩ આની શૈલી વિદ્વત્તાપૂર્ણ નથી તેમજ વ્યાકરણ-દૃષ્ટિએ પણ એ વિચારણીય છે એમ પ્રસ્તાવનામાં સૂચવાયું છે. વિશેષમાં આ પ્રત્ર ધનેા સાર અંગ્રેજીમાં ત્યાં આપવામા આવ્યા છે, એ અત્ર આપેદ્ય અપટ્ટિસપ્રબન્ધને મળતા આવે છે.
૪ આના પ્રારંભિક વિભાગના ટુંક સાર ઉપયુક્ત પ્રસ્તાવનામાં અગ્રેજીમાં અપાયેલે છે. ખપટ્ટિસૂરિપ્રખમાંથી પૂર્વોક્ત બપ્પભટ્ટસૂરિચરિત્ર દ પાડેલું ( detached copy )હેવું જોઇએ એમ પ્રસ્તાવનાકારનુ માનવું છે.
Jain Education International
૨૩૧
For Private & Personal Use Only
૧૦
૧૫
૨૦
૨૫
૩૦
www.jainelibrary.org