________________
પ્રકીર્ણક ટિપ્પનક
(૧) વરાહમિહિર - વરાહમિહિરે ૪૦૦૦ લોક પ્રમાણ જેટલી બહુસંહિતા રચી છે. એ ૫ 21. B (H. Kern) &121 zuild ud Bibliotheca Indica Seriesમાં પ્રસિદ્ધ થયેલી છે. બૃહજજાતક, બહુ યાત્રા પણ એમની કૃતિ મનાય છે. (૨) કાલિ(લ)કાચાર્ય –
કાલકસૂરિને ઉદ્દેશીને સંસ્કૃત, પ્રાકૃત તેમજ જૂની ગુજરાતી ભાષામાં પણ અનેક કથાઓ રચાયેલી છે. તેમાં ખાસ કરીને “ઉજજયિની’ના રાજા ગભિલને પરાસ્ત કરનાર, શાલિવાહન નૃપતિની વિનતિથી પર્યુષણ-પર્વ પાંચમને બદલે એથે કરનાર અને ઇન્દ્રને પ્રતિબંધ પમાડનાર તરીકેનાં વર્ણન મુખ્ય સ્થાન ભોગવે છે.
આ વર્ણને એક જ કાલકસૂરિને લાગુ પડે છે કે કેમ એ ૧૫ સંબંધમાં વિદ્વાન તરફથી ઊહાપોહ થતો રહ્યો છે. મુનિ શ્રીવિદ્યાવિજયને “ કાલકાચાર્ય' નામને લેખ “જેન શૈખ્ય મહોત્સવ
સ્મરણાંક” (પૃ. ૨૨૯-૨૧૩)માં અને ઈતિહાસ મુનિ શ્રી કલ્યાણવિજ્યનો એક લેખ “ત્રિવેદી સ્મારક.ગ્રંથ”માં પ્રસિદ્ધ થયેલ છે. આ ઉપરાંત પ્રો. બ્રાઉન પણ “The story of Kalak” નામના ૨૦ પુસ્તકમાં એ સંબંધમાં વિસ્તૃત ગવેષણ કરનાર છે.
શ્રીહર્ષનિધાનસૂરિકૃત રત્નસંચયમાં ચાર કાલિક (કાલક) સૂરિ થઈ ગયાને નીચે મુજબ નિર્દેશ છે – " सिरिवीराऊ गएसु पणतीसहिएसु तिसयवरिसेसु । पढमो कालगसूरि जाओ सामन्जनामु त्ति ॥ २७२ ॥
૨૫ ૧ આવી એક જૂની ગૂજરાતી ભાષામાં ગુંથાયેલી કથા પ્રસ્થાન(પુ. ૧૭, ૮, ૫-૬)માં પ્રસિદ્ધ થયેલી છે.
ર સંબંધસસતિની ટીકા, ઉપદેશપ્રાસાદ અને દેવચંદ્રકૃત મનેત્તરમાં આ ગ્રંથની સાક્ષી અપાયેલી છે એમ આની પ્રસ્તાવનામાં સૂચવાયેલું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org