________________
૧૬°
૧૦
૧૫
શ્રીરાજરીખરસંકૃિત
( મનયમ
જીવન સફળ થયું. તું ચિર કાળ રાજ્ય ભાગવ. એમ કહી તે ઊઠયા. મઢનવર્માએ ઊઠીને નિજ સેવક, કૈાશ, દેવતાવસર વગેરે બધું બતાવ્યું, એથી પ્રેમ વધ્યા. તેણે સિદ્ધરાજને ૧૨૦ પાતાના અંગસેવકા આપ્યા. તેથી રાજી થઇ જયસિંહદેવે લશ્કર લઈઅે ‘ ધારા ’ છતી અણુહિલ્લપુર ' પત્તનમાં પ્રવેશ કર્યા. પેલા ૧૨૦માંથી અડધા કામલતાને લીધે માર્ગમાં મરી ગયા ( અને બાકીના શહેરમાં દાખલ થયા. શહેરમાં પ્રવેશ( વેળા )ના ઉત્સવને વિષે શ્રીપાલ કવિએ સિદ્ધરાજના વર્ણનનું કાવ્ય ( કહ્યું ): હે ત્રણ જગતના સૂત્રધાર ! હે ભગવન્! આ તારો ક્રવા પ્રમાદ છે કે જે વસ્તુઓ જુદે જુદે ઠેકાણે હતી તે એક જ ઠેકાણે તેં લાવી મૂકી ? · ચૌલુક્ય 'ચન્દ્ર રાજાને આ હાથ જો. તે એ જ છે જે ખરેખર મિલના હતા. વાણી તે જ કે જે અર્જુનની હતી. અને ચારિત્ર પશુ તે જ જે રતિનું હતું. વળી હૈ ‘ સરસ્વતી ' ! તું માન મૂકી દે. હું ‘ગંગા ’! તું સુભગતાની ભંગીતે ત્યજી દે. હું ' યમુના ' ! તારી કુટિલતા વ્યર્થ છે. હું ‘ રેવા ' ! તું વેગ છેાડી દે; (કેમકે) શ્રીસિદ્ધરાજની તરવાર વડે ચીરાયેલા શત્રુઓની ખાંધમાંથી ઉછળતી લાહીતી નીકાથી ઉત્પન્ન થયેલ નદીપ નવીન વનિતા રસ્તાંષુધિ ( પ્રકટ ) થયા છે. એ પ્રમાણે ખીજાઓએ પણ કહ્યું.
"
કૃત્તિ મનયમપ્રધx: ॥ ૨૨ ||
૧ રક્ત ' શબ્દ ઉપર શ્ર્લેષ છે. નદીરૂપ વનિતાને વિષે રક્ત અર્થાત્ આસક્ત, અને નદીરૂપ નિતાના ( પતિ) રક્ત એટલે રુધિરના સમુદ્ર એમ બે અર્થા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org